SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
**Mahi: Mahat Purusha ne Maag, Upsanhar** (44) **Artha** - And even towards those who are extremely sinful, who are extremely afflicted by their own karma, compassion is the only justice - this is the highest Dharma. **Vivechan** "Shantinath Bhagwan Prasad, Rajchandra Karunae Siddha" - Shrimad Rajchandraji And even towards those who are extremely sinful, who are extremely afflicted by their own karma, compassion is the only justice - this is the highest Dharma. For a Mumukshu, compassion for all beings is a given, what is there to ask? But Even towards Mahapaapi beings like hunters, fishermen, etc., compassion is the only justice - it is just. It is not appropriate to have a disdainful attitude towards them, because These poor, ignorant beings have fallen into great sins due to their ignorance, they have become fallen, and they are extremely afflicted by their own evil karma. What is the point of killing the already dead? "To strike the fallen"? These poor sinners are the very place of compassion, of mercy. Thinking about the terrible fate that these six beings will suffer due to their evil karma, the Mumukshu will feel compassion for them. And motivated by this, he will try to prevent them from doing so, as much as he can. This is the highest Dharma. "Tulsi Daya Na Chhandie, Jab Lag Ghat Mein Pran." - Tulsidasji "Parahit Ae J Nit Hit Samjhu, Ane. Par Dukha Ae Pota Nu Dukha Samjhu." "Prabhu Bhaje, Niti So, Partho Par Pakar." - Shrimad Rajchandraji Thus, (1) Compassion for others, (2) Addiction to helping others, (3) Worship of Gurudev, (4) Compassion even for sinners - this is the highest Dharma. This is the path of the Mahat Purusha. This highest Dharma has been practiced by the Mahajanas, it has been shown, following it is the only righteous conduct. | Ri Madhumaadapi: 1 - DR =
Page Text
________________ માહિઃ મહત પુરુષને માગ, ઉપસંહાર (૪૪) અર્થ –અને સ્વકર્મથી અત્યંત હણાયેલા એવા અત્યંત પાપવંત છ પ્રત્યે પણ અનુકંપા જ ન્યાચ્ય છે,- આ ધમ ઉત્તમ છે. વિવેચન “શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ”શ્રીમદ્ રાજચંદ્રજી અને પિતાના જ કર્મોથી અત્યંત હણાયેલા એવા મહાપાપી જીવો પ્રત્યે પણ અનુકંપા જ ન્યાપ્ય છે-આ ધમ ઉત્તમ છે. મુમુક્ષુ જીવને સર્વ જીવ પ્રત્યે દયા-અનુકંપા હેય એમાં તે પૂછવું જ શું? પણ શિકારી, માછીમાર વગેરે જેવા મહાપાપી જીવો પ્રત્યે પણ તે મહાપાપી પ્રત્યે અનુકંપા જ રાખે અને એ જ ન્યા છે–ન્યાયયુક્ત છે. તેના પણ દયા પ્રત્યે ઘણા રાખવી કે તિરસ્કારની દૃષ્ટિથી જેવું એ યોગ્ય નથી, કારણ કે એ બિચારા પામર જી અજ્ઞાનના વિશે કરીને મહા કુકર્મોમાં પડી ગયા છે, પતિત થયા છે, અને પોતાના દુષ્ટ કર્મોથી જ અત્યંત હણાઈ ગયેલા છે. એવા મરેલાને મારવું શું? “પડતા ઉપર પાટુ” શી? એ બિચારા પાપી છે તે અત્યંત દયાનું, અનુકંપાનું જ સ્થાન છે. આ કુકર્મોથી આ છ બાપડા કેવી દુર્ગતિ પામશે ? એ વિચારતાં મુમુક્ષુને તેના પ્રત્યે અનુકંપા જ છૂટે. અને તેથી પ્રેરિત થઈ પિતાનાથી બને તે તેમાંથી તેને નિવારવા પ્રયત્ન પણ કરે. આ જ ધમ ઉત્તમ છે. તુલસી દયા ન છાંડીએ, જબ લગ ઘટમેં પ્રાન.” તુલસીદાસજી પરહિત એ જ નિત હિત સમજવું, અને. પરદુ:ખ એ પોતાનું દુઃખ સમજવું.” “પ્રભુ ભજે, નીતિ સો, પરઠો પર પકાર.”—શ્રીમદ્ રાજચંદ્રજી આમ ( ૧ ) પરપીડાવજન, (૨) પરોપકાર વ્યસન, (૩) ગુરુદેવાદિપૂજન, ( ૪ ) પાપીની પણ અનુકંપા-આ ધર્મ ઉત્તમ છે. આ મહત્ પુરુષને માર્ગ છે. આ ઉત્તમ ધર્મ મહાજનેએ આચર્યો છે, જે દર્શાવ્યું છે, તેને જ અનુસરવું એ જ યથાત્યાય વત્તન છે. | રિ મધુમાડપિs: 1 --- DR =
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy