SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(432) The Yogadarsitayurayam argues that this dialectic undermines the intellect! Just as the body is exercised, made to do physical exercises, intricate movements are played, tricks and tactics are played in the wrestling arena, the dialectic similarly exercises the intellect in this gymnasium of logic, makes it do the exercises of reasoning, plays the intricate games of arguments, and engages in the tricks and tactics of fallacies and sophistry! "The victorious party is the one with greater erudition!" Just as the stronger wrestler overpowers and defeats the weaker wrestler in the arena, similarly the more acute intellect of the dialectician defeats and vanquishes the less intelligent opponent in this gymnasium of logic! Further, just as the stronger wrestler even defeats the previously victorious wrestler according to the principle of "the stronger overcomes the strong," similarly the dialectician who is victorious is in turn defeated by an even more sophisticated dialectician! Thus, just as the tradition of wrestling continues and the battle of wrestlers never ends, similarly the tradition of dialectic continues and the battle of intellects never concludes! But despite this endless dialectic, one is not able to conclusively establish any definite proposition about the nature of reality! On the contrary, according to the principle of "the tree gets uprooted in the fight between the bulls," in this melee of dialectics, the tree of reality gets completely uprooted and the true nature of things remains inaccessible. As the profound nectar-like words of Mahatma Anandaghanaji state: "Reasoning contemplates, the tradition of dialectic, but none can reach the end; what is asserted about the nature of things, that is rarely seen in the world. I shall behold the other Jina path." The Abhyarachaya states: "The objects that are beyond the senses are known through the dialectic. Thus, the certainty about 246 such transcendental objects is established in a short time through the dialectic." - In a short time, through the dialectic (hetu-vada, logical reasoning), the 246 transcendental objects were known, and the certainty about them was established by the wise. The objects that are beyond the senses were known through the dialectic, the logical reasoning, in a short time, and the certainty about them was thus attained.
Page Text
________________ (૪૩૨) યોગદરિટાયુરાય આમ આ તર્કવાદ તે બુદ્ધિને અખાડે છે! અખાડામાં જેમ શરીરને વ્યાયામ થાય છે, કસરત કરાય છે, અટાપટા ખેલાય છે, દાવપેચ રમાય છે, તર્કવાદ બુદ્ધિને તેમ આ યુક્તિવાદરૂપ વ્યાયામશાળામાં બુદ્ધિને વ્યાયામ થાય છે, અખાડે યુક્તિની કસરત કરાય છે, તકના અટપટા ખેલાય છે, છલ-જાતિના દાવપેચ રમાય છે! “સાક્ષર વિજેતા પક્ષના મવત્તિ !” અખાડામાં જેમ વધારે બળવાન મલ્લ અલ્પ બળવાળા પ્રતિમલ્લને મહાત કરે છે, શિકસ્ત આપે છે, તેમ આ યુક્તિવાદની કસરતશાળામાં વધારે પ્રખર બુદ્ધિમાન વાદી અલ્પ બુદ્ધિવાળા પ્રતિવાદીને પરાજિત કરે છે, હાર આપે છે! વળી શેરને માથે સવાશેર' એ ન્યાયે તે વિજેતા મલને પણ જેમ વધારે બળવાન મલ જીતે છે, તેમ વિજયથી મલકાતા ને ફેલાતા તે વાદીને પણ બીજે અધિક તર્કપટ પ્રતિવાદી હરાવે છે! આમ જેમ કુસ્તીની પરંપરા ચાલ્યા કરે છે, મલ્લયુદ્ધને છેડો આવતો નથી, તેમ તર્કવાદની પરંપરા ચાલ્યા કરે છે ને બુદ્ધિયુદ્ધને આરે આવતે નથી! પણ આમ અનંત તર્કવાદ કરતાં પણ કઈ અભિમત વસ્તુ વસ્તુગતે કહી શકવા સમર્થ થતું નથી ! ઉલટું “પડે પાડા લડે તેમાં ઝાડને ખે નીકળી જાય,” એ ન્યાયે આ તામિકેની સાઠમારીમાં તત્ત્વવૃક્ષ બાપડું કયાંય છુંદાઈ જાય છે! તત્ત્વ વસ્તુ કયાંય હાથ લાગતી નથી. મહાત્મા આનંદઘનજીનું માર્મિક વચનામૃત છે કે :“તક વિચારે રે વાદ પરંપરા રે, પાર ન પહોંચે કોય; અભિમત વસ્તુ વસ્તુગતે કહે છે, તે વિરલા જગ જેય. પંથડો નિહાળું રે બીજા જિન તણે રે.”—શ્રી આનંદઘનજી. અભ્યરચય કહે છે– ज्ञायेरन्हेतुवादेन पदार्या यद्यतीन्द्रियाः । જાનૈતાવતા ઘા છતા નિશ્ચય | ૨૪૬ પદાર્થો અતીન્દ્રિય જ, હેતુવાદથી જણાત આટલા કાળે પ્રાણથી, નિશ્ચય તિહાં કરાત, ૧૪૬ અર્થ – હેતુવાદથી અતીન્દ્રિય પદાર્થો જણાતા હત, તે આટલા કાળે પ્રાજ્ઞોથી તે વિષયમાં નિશ્ચય કરવામાં આવ્યો હોત. - કૃત્તિ-જ્ઞાન હેતુવાન-હેતુવાદથી–અનુમાનવાથી જાણવામાં આવતા હતા, પરાળ વપરજિયા જે સર્વ આદિ અતીન્દ્રિય પદાર્થો, અનૈતાવતા-ગાટ કાળે કરીને, –માથી, તાર્કિકાથી, તો ચાત્ત-કરાયા હતા, તેy-તે વિષયમાં, નિશ્ચય-નિશ્ચય અવગમ.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy