SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
**Dimadrushti:** "Opportunity considers debate, tradition." **(431)** **yatnena anumito'pyarthaḥ kuśalaig numaatribhiḥ | abhiyuktatarai ranyai ranyathaivopapadhyate || 145 || Even though an अर्थ (meaning) is inferred through effort by skillful अनुमातृ (inferers), it is proven otherwise by others who are more skillful. 145 **Meaning:** Even when a meaning is inferred with effort by skilled inferers, it can be proven differently by others who are even more skillful. **Commentary:** What has the wise Bhartṛhari said? He says, "Even the meaning inferred with effort by skillful inferers can be proven differently by others who are more skillful." Skilled logicians, proficient in the methods of Anvaya-Vyatireka, etc., examine the truth according to Anvaya-Vyatireka, etc. Anvaya means a positive statement that something is so; Vyatireka means a negative statement that something is not so. (1) Some skillful logicians, through effort and reasoning, establish a certain meaning and say, "Look! This meaning arises in this way for this reason. This is its affirmation. This meaning does not arise in any other way." This is its negation. (2) Then, other more powerful logicians, relying on the same Anvaya-Vyatireka, etc., prove the same meaning differently and say, "Look! This meaning does not arise in the way you have said. This is its negation. And it arises in the way we say. This is its affirmation." Thus, one logician establishes a meaning, and another refutes it! The same meaning is proven differently by skillful logicians with their sharp intellect! **Vṛtti:** - The meaning inferred through effort according to Anvaya, etc., is also proven differently by skillful inferers who know Anvaya, etc., by others who are more skillful and know Anvaya, etc. It is proven differently through methods like Athathasiddhi, etc.
Page Text
________________ દીમાદષ્ટિ: “તક વિચારે વાદ પરંપરા રે' (૪૩૧) यत्नेनानुमितोऽप्यर्थः कुशलैग्नुमातृभिः । अभियुक्ततरैरन्यैरन्यथैवोपपाद्यते ॥ १४५ ॥ યત્નથી પરુ અનુમાતૃથી, અર્થ અનુમિત થાય; તેય યુક્તતર અન્યથી, અન્યથા સમર્થાય, ૧૪૫ અર્થ –કુશલ અનુમાનકારોથી યત્નથી અનુમાનવામાં આવેલ અર્થ પણ, વધારે યુક્તિયુક્ત એવા બીજાએથી બીજી જ રીતે સાબીત કરાય છે. વિવેચન તે બુદ્ધિધનવાળા શ્રી ભતૃહરિએ શું કહ્યું છે? તે કહે છે-“કુશળ અનુમાનકાએ યત્નથી અનુમાનેલે અર્થ પણ વધારે સબળ યુક્તિવાળા બીજાએથી બીજી જ રીતે ઉપપાદન કરાય છે’–સાબીત કરાય છે. અન્વય-વ્યતિરેક વગેરે ન્યાયપદ્ધતિમાં પારંગત એવા નિપુણ યુક્તિવાદીઓ અન્વયવ્યતિરેક આદિ અનુસાર તત્વપરીક્ષા કરે છે. તેમાં અન્વય એટલે આ આમ હોય તે આ આમ હોય એવી વિધાનરૂપ હકારાત્મક ઉક્તિ; અને વ્યતિરેક એટલે યુક્તિથી મંડનઃ આ આમ ન હોય તે આ આમ ન હોય, એવી નિષેધરૂપ નકારાત્મક યુક્તિથી ખંડન ઉક્તિ. (૧) આ અન્વય-વ્યતિરેક પ્રમાણે કેઈ કુશલ યુક્તિવાદીઓ પ્રયત્નપૂર્વક અનુમાનથી-યુક્તિથી અમુક અર્થ સ્થાપિત કરે, અને કહે કે જુઓ ! આ અર્થ આ હેતુથી આ રીતે જ ઘટે છે, આમ એની તપપત્તિ છે આ અર્થ આથી અન્ય રીતે ઘટતો નથી–આમ એની અન્યથાનુપત્તિ છે. (૨) તે ત્યાં તેનાથી ચઢિયાતા એવા બીજા પ્રખર તાર્કિકો-યુક્તિવાદીઓ, વળી એ જ અન્વય-વ્યતિરેક આદિને આશ્રય કરી, તે જ અર્થને અન્યથા પ્રકારે ઉપપાદિત કરે છે, સાબીત કરી બતાવે છે, અને કહે છે કે જુઓ! તમે કહો છે તે પ્રકારે આ અર્થ ઘટતું નથી–એની અત પપત્તિ છે અને આ અમે કહીએ છીએ તે બીજા પ્રકારે જ એ ઘટમાન થાય છેએની અન્યથોપત્તિ છે. આમ એક જ અર્થને અમુક વાદી સ્થાપે છે, તે બીજે ઉત્થાપે છે! એક જ અર્થને સમર્થ તાર્કિક પતતાના મતિબલથી જુદા જુદા પ્રકારે પૂરવાર કરી આપે છે! વૃત્તિ:– નેનાનુમિતોડણ-અન્વય આદિ અનુસાર અત્નથી અનુમાનવામાં આવેલ અર્થ પણ, કુરાસૈાનમામિ - અન્વય આદિના જાણનારા કુશલ અનુમાનકારોથી-યુક્તિવાદીઓથી, મિથુનત્તમૈર:અન્વય આદિના જ્ઞાતા જ એવા અભિયુક્તતર-વધારે યુક્તિવાળા બીજાઓથી, અર્થવોપાચતે અન્યથા જ ઉપપાદન કરાય છે. અતથાસિદ્ધિ આદિ પ્રકારે બીજી રીતે જ પૂરવાર કરાય છે.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy