SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(416) When these different streams of meaning fall into the Chittabhumi of the listener, they take on different forms! This indicates their unparalleled excellence in speech! “There are thirty-five virtues of speech, and they are in the form of non-contradiction, they are the cause of the destruction of the suffering of existence and the cause of Shiva-Sukha, they are in the form of pure Dharma.” - Shri Devchandraji And he also says that it is not that there are no virtues, he says - यथाभव्यं च सर्वेषामुपकारोऽपि तत्कृतः । जायतेऽवन्ध्यताप्येवमस्याः सर्वत्र सुस्थिता ॥ १३७ ॥ From this, benefit arises for all, as per their worthiness, This is the nature of this, it is established everywhere. 137 Meaning: - And as per their worthiness (according to their worthiness), benefit arises for all from this, thus this success of this country is also established everywhere. Discussion “The nectar of speech of the Vitaraga, the ultimate peaceful essence; Medicine for the suffering of existence, unfavorable to the coward.” - Shrimad Rajchandraji And thus, the omniscient speech appears differently to different listeners, even though it is one, and what is even more amazing is that it benefits all according to their worthiness. Thus, the omniscient speech produces its success - its infallibility - which is established everywhere. Shri Sarvagna's speech is one, yet it appears in many forms, and not only that, but the pure nectar of speech that is heard, benefits all the listeners who hear it. Action - and as per their worthiness, to the worthy, to all, to all, benefit also, even, then from this, from the country, arises, arises, is present, is revealed. Success also, infallibility also, thus, this, of this country, established everywhere. * “क$ष्टपुष्यामबातिहार्यान्वितः वगेषण शोमांसयमन्चे नियतः | » –Pagbild
Page Text
________________ (૪૧૬) ગદરિસસુ થયા ચિત્તભૂમિમાં પડતાં તે ભિન્ન ભિન્ન અર્થ પ્રવાહ ધારણ કરે છે! આ તેમને અપૂર્વ વચનાતિશય સૂચવે છે ! “વાણી ગુણ પાંત્રીશ અનેપમ, અવિસંવાદ સરૂપે રે, ભવ દુઃખવારણ શિવસુખ કારણ, સૂધે ધર્મ પ્રરૂપે રે.”—શ્રી દેવચંદ્રજી અને એમ પણ ગુણ નથી એમ નથી, તે કહે છે– यथाभव्यं च सर्वेषामुपकारोऽपि तत्कृतः । जायतेऽवन्ध्यताप्येवमस्याः सर्वत्र सुस्थिता ॥ १३७ ॥ એથી ઉપજે સર્વને, યથાભવ્ય ઉપકાર અવસ્થતા સ્થિત એહની, સર્વત્ર એહ પ્રકાર. ૧૩૭ અર્થ:–અને યથાભવ્ય (ભવ્ય પ્રમાણે) સવેને તેનાથી કરાયેલે ઉપકાર ઉપજે છે; આમ આ દેશનાની આ અવધ્યતા (સફળતા) પણ સર્વત્ર સુસ્થિત એવી છે. વિવેચન “વચનામૃત વીતરાગના, પરમ શાંત રસમૂળ; ઔષધ જે ભવરગના, કાયરને પ્રતિકૂળ.”—શ્રીમદ્ રાજચંદ્રજી અને આમ સર્વજ્ઞદેશને એક છતાં ભિન્ન ભિન્ન શ્રોતાને ભિન્ન ભિન્ન ભાસે છે, તે પણ વિશેષ આશ્ચર્યકારી તે એ છે કે તેનાથી તે સર્વને યથાભવ્યત્વ પ્રમાણે ઉપકાર પણ થાય છે. આમ સર્વજ્ઞ વાણીની સર્વત્ર સુસ્થિત એવી અવધ્યતા-અનિષ્ફળતા ઉપજે છે. શ્રી સર્વજ્ઞવાણી એકરૂપ છતાં ચિત્રરૂપે ભાસે છે, એટલું જ નહિં પણ, તે પાવન અમૃતવાણું જે સાંભળે છે, તે સર્વ સાંભળનાર શ્રોતાને તેના થકી ઉ૫કાર પણ થાય છે, કૃત્તિ –ામ ર–અને યથાભવ્ય, ભવ્યને સદ, સર્વે-સર્વેને, સમડજિ-ઉપકાર પણ, ગણ ૫ણ, તાતા તેનાથી કરાયેલા, દેશનાથી નિપન-નીપજે, ગાજતે-ઉપજે છે, પ્રાદવિ છે, પ્રગટે છે. જવાડજિ-અવંધ્યતા પણ, અનિષ્ફળતા પણ, પર્વ-એમ, ઉક્ત નીતિથી અચા–આની, આ દેહનાની, સર્વત્ર સુરિયા-સર્વત્ર સુસ્થિત એવી. * “ક$ષ્ટપુષ્યામબાતિહાર્યાન્વિતઃ વગેશન શોમાન્સયમન્ચે નિયતઃ | » –પગબિલ્ડ
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy