SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(246) **Meaning of Yoga-Dristi-Samuchaya:** Just as a seed sprouts from the abandonment of salty water and the force of sweet water, so too does a person attain liberation through the hearing of the principles (Tattva-Shravana). **Commentary:** Tattva-Shravana is like sweet water, here the seed is the soul. Just as a seed that is in salty water will not sprout, but a seed that abandons salty water and comes in contact with sweet water will sprout, even if it is not aware of the sweetness, similarly, the soul will not sprout as long as it is in the salty water of the worldly ocean. But when it abandons the salty water and comes in contact with the sweet water of Tattva-Shravana, the seed of the soul will sprout and attain liberation. Even if it is not aware of the sweetness of the principles, it will still sprout. Here, the word "Praha" means to sprout or to ascend to higher levels. Through the inconceivable power of Tattva-Shravana, a person ascends to higher levels of liberation. The word "Nar" (person) is used here because it is primarily humans who are capable of hearing the principles, as it is only in the human form that one can attain complete knowledge and liberation. This is the inconceivable power of Tattva-Shravana. **Diagram-10:** Seed * **Punyam-Maj (Merit)** Samsara (Worldly Ocean): Salty Water Tattva-Shravana: Sweet Water "Follow the nectar of the words of the Jinas, respect the principles; abandon the attachments to matter and emotions, and embrace the path of the Devchandra." - Shri Devchandraji "The nectar of the words of the Vitaragas, the root of ultimate peace; the medicine for the disease of birth and death, beneficial for the fearful." "The tree of the principles, the root of self-righteousness; it achieves the perfection of nature, that is the righteous path." - Shrimad Rajchandraji
Page Text
________________ (૨૪૬) યોગદષ્ટિસમુચ્ચય અર્થ :–ખારા પાણીના ત્યાગથી અને મીઠા પાણીના વેગથી જેમ બીજ પ્રરેહ પામે છે-ઊગી નીકળે છે, તેમ તત્ત્વશ્રવણથકી નર પ્રહને પામે છે. વિવેચન તત્ત્વશ્રવણુ મધુદકેરુ, ઈહાં હોય બીજ પ્રહ; ખાર ઉદક સમ ભવ ત્યજેસ્ટ, ગુરુ ભક્તિ અદ્રોહ....મન.”– શ્રી. કે. દ. સઝાય -૪ તત્વશ્રવણને મહિમા અહીં બતાવ્યું છે. આ “તવશ્રવણુ મધુરોદકેજી – તત્ત્વશ્રવણરૂપ મીઠા પાણીના જેગથી, અહીં બીજને પ્રરોહ થાય છે, અંકુર ફૂટે છે. ખારું પાણી હોય તે બીજ ઊગે નહિ; પણ જે ખારું પાણી છોડી, મીઠા પાણીને જોગ બને તે બીજ ઊગી નીકળે, ભલે તેની મીઠાશનું સ્પષ્ટ સંચેતન વડે ભાન-જાણપણું ન હોય, તે પણ અંકુરા ફૂટી નીકળે. તે જ પ્રકારે સંસાર સમુદ્રના ખારા પાણીને જંગ જ્યાં સુધી હોય, ત્યાં સુધી બેધનું બીજ ઊગે નહિ; પણ તે ખારું પાણી છોડી, તવશ્રવણરૂપ મધુર જલન જોગ જે બની આવે તે બોધરૂપ બીજ ઊગી નીકળે–પ્રરોહ પામે.” ભલે તે તત્વથતિના માધુર્યનું સ્પષ્ટ સંચેતન-સંવેદન હજુ ન હોય, તે પણ તેને અંકુરા તે જરૂર આવે. અત્રે “પ્રહ’ શબ્દ બને અર્થમાં ઘટે છે (લેષ); પ્રહ એટલે ઊગી નીકળવું તે, અથવા ઉત્તરોત્તર ચઢતી પદવી પામવી તે. તત્ત્વશ્રવણના અચિંત્ય મહાપ્રભાવથી નર ઉત્તરોત્તર પ્રહ-ચઢતી કળા પર આરૂઢ થતું જાય છે, તે વાર્તા સ્પષ્ટ છે. અહીં “નર’ શબ્દનું ગ્રહણ કર્યું છે, તે મુખ્યપણે મનુષ્ય જ તત્ત્વશ્રવણનું પાત્ર બને છે, એ સૂચવવા માટે છે, કારણ કે મનુષ્ય પર્યાયમાં જ પૂર્ણ સદ્દવિવેકને ઉદય થઈ, યાવત્ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. આવું તત્ત્વશ્રવણનું અચિન્ય સામર્થ્ય હોય છે, આ માટે પ્રભાવ હોય છે. આકૃતિ–૧૦ બધ-અંકુર --૦બીજ * ** પુણ્ય-મજ સંસારઃખારું પાણી તવ શ્રવણ = મીઠું પાણી. “જિનવર વચન અમૃત અનુસરિયે, તત્વરમણ આદરિયે રે; દ્રવ્ય-ભાવ આશ્રવ પરહરિએ, દેવચંદ્રપદ વરીએ રે”-શ્રી દેવચંદ્રજી. “વચનામૃત વીતરાગના, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરગના, કાયરને પ્રતિકૂળ.” “તેહ તત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, તે જ ધર્મ અનુકૂળ.” -શ્રીમદ્ રાજચંદ્રજી
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy