SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Deepradrushti: The refuge of Dharma, the seed sprouts. (245) Faith is the lamp, the essence of the self, with a deep devotion, Devchandra, the Jain, serves the feet of the Jina, The nature of things is revealed...Swami. - Shri Devchandraji. "The world goes around saying 'Dharma, Dharma', But they don't know Dharma...Jinesar! After taking refuge in the feet of the Jinesar, No one binds karma...Jinesar! We will sing the praises of the Jinesar Dharma." - Shri Anandghanji. The way the soul attains self-awareness, that is the way of Dharma... A living being should not listen, contemplate, or worship Dharma based on the imagination of a father or another man who has attained imagination. Only from a man who is in the state of the self, can the soul or the Dharma of the soul be heard, and only from such a man can it be worshipped." - Shrimad Rajchandraji. - In this way, when the Sadguru explains Dharma, reveals the essence of Dharma, Then this seeker, the listener, listens with deep devotion, with eagerness. And he accepts that Dharma, which is beyond life itself, with all his might, He is filled with a stream of love for that Dharma, without which he cannot live. Because it is his nature, so he naturally, spontaneously, takes refuge in the Dharma that is more precious than life, and feels, "Oh Dharma, I have come to you for refuge, protect me." And he who protects Dharma, is protected by Dharma. "Dharmo rakshati rakshitah." "Know that Dharma is the well-wisher of all, the worthy of worship! The worthy of worship! It brings influence; the lonely, the helpless, will become protected, Without it, no one will be saved." - Shrimad Rajchandraji. That is called the virtue of listening - क्षाराम्भस्त्यागतो यद्वन्मधुरोदकयोगतः । बीजं प्ररोहमाधत्ते तद्वत्तत्त्वश्रुतेनरः ॥६॥ Just as a seed sprouts from the sweet water, after giving up the salty water, So too, a man sprouts from the hearing of the truth. 1 वृत्ति: क्षा/मररंथारो चह्ना मधुरोri:- Just as a seed sprouts from the sweet water, after giving up the salty water, Even though he is unaware of its sweetness, He sprouts, Just as a man sprouts from the hearing of the truth, Because of the power of the truth, its great influence.
Page Text
________________ દીપ્રાદષ્ટિ: ધમનું શરણાગ બીજ પ્રહ (૨૪૫) શ્રદ્ધા ભાસન હો તત્વ રમણપણે, કરતાં તન્મય ભાવ દેવચંદ્ર હે જિનવર પદ સેવતાં, પ્રગટે વસ્તુ સ્વભાવ...સ્વામી.”–શ્રી દેવચંદ્રજી. “ધરમ ધરમ કરતો જગ સહુ ફિરે, ધર્મ ન જાણે છે મમ....જિનેસર ! ધર્મ જિનેસર ચરણ ગ્રહ્યા પછી, કેઈ ન બાંધે છે કર્મ..જિનેસર ! ધર્મ જિનેસર ગાઉં રંગશું.”—શ્રી આનંદઘનજી. જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ધર્મના છે...જીવે ધર્મ પિતાની કલ્પનાવડે અથવા કલ્પનાપ્રાપ્ત અન્ય પુરુષવડે શ્રવણ કરવા જેગ, મનન કરવા જેગ, કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત્ આરાધવા જોગ છે.”—શ્રીમદ્ રાજચંદ્રજી. - ઈત્યાદિ પ્રકારે જ્યારે સદગુરુ ધર્મની વ્યાખ્યા કરે છે, ધર્મનું તત્ત્વસ્વરૂપે પ્રગટ કરે છે, ત્યારે આ મુમુક્ષુ શ્રોતા પુરુષ તન્મયપણે-તત્પરપણે તે શ્રવણ કરે છે. અને પ્રાણથી પણ પરમ એવા તે ધમને બલથી જ માન્ય કરે છે, તે ધર્મ પ્રત્યે એને એ પ્રેમપ્રવાહ વછૂટે છે કે તેના સ્વીકાર વિના તેને ચાલતું નથી. કારણ કે તે તેને સ્વભાવ છે, એટલે તે અનાયાસે જ-સહજ સ્વભાવે જ પ્રાણાધિક ધર્મનું શરણ ગ્રહે છે, અને ભાવે છે કે “શાધિ માં -વાં ગાર્ન' હે ધમ ! ત્યારે શરણે આવ્યો છું, તું મારું રક્ષણ કરો અને આમ જે ધર્મની રક્ષા કરે છે, તેને ધર્મ રક્ષે છે. “ધર્મો રક્ષતિ રક્ષિતઃ' “ સર્વને ધમ સુશણું જાણી, આરાધ્ય! આરાધ્ય ! પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કેઈ ન બાંહ્યા હાશે.”_શ્રીમદ્ રાજચંદ્રજી. તે શ્રવણ ગુણ કહે છે– क्षाराम्भस्त्यागतो यद्वन्मधुरोदकयोगतः । बीजं प्ररोहमाधत्ते तद्वत्तत्त्वश्रुतेनरः ॥६॥ ખારા જલના ત્યાગથી, મધુર ભેગે જેમ; પામ બીજ પ્રરોહને, તત્વશ્રવણથી તેમ ૧ વૃત્તિ:ક્ષા/મરરંથારો ચહ્ન મધુરોri:-ખારા પાણીના ત્યાગથી, મધુર—મીઠા પાણીના ગથી જેમ – તેના માધુર્યનું સ્પષ્ટ સંચિતિથી સંવેદનાથી અજાણપણું છતાં, વીગં ઘરોમાધરો–બીજ પ્રહ ધારે છે–પામે છે, (બીજ ઊગી નીકળે છે) તતૂર તરવશ્રુતેર્નરઃ–તેની જેમ તત્ત્વશ્રુતિથી નર (પ્રહ પામે છે),–તત્વશ્રુતિના અચિન્ય સામર્થ્યથકી મહાપ્રભાવપણાને લીધે.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy