SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
## Deep-Vision: Knowledge Like a Lamp **Deeper Vision:** This vision is characterized by a gross, rather than subtle, understanding. Although it is more stable and powerful than the previous three visions, it is still considered gross compared to the stable, luminous vision. This is because the knowledge of a lamp, while stronger and more stable than the fire of grass, wood, or fuel, is still weaker and less luminous than the light of gems, stars, etc. Similarly, this Deep-Vision is stronger and more stable than the knowledge of friends, etc., but weaker and less stable than the stable vision. Just as objects within the circle of light emanating from a lamp are illuminated, but distant, subtle objects outside the circle remain unseen, so too, in this vision, gross objects are perceived, but subtle, distant, and hidden objects remain unseen. Like the oil that fuels a lamp, this vision is limited by its own capacity. It shines as long as the fuel lasts, but once the fuel is exhausted, it extinguishes. Just as a lamp can be extinguished by a gust of wind or become unstable, this vision can also be extinguished or become unstable due to external influences. In many ways, the limitations of this vision are comparable to those of a lamp. Here, as per the previously mentioned characteristics of "vision," there is a constant adherence to right faith, which gradually eliminates wrong actions and brings one closer to right actions. **Pranayama:** Here, the focus is on the spiritual aspect of Pranayama. The external, physical aspect of Pranayama, which involves controlling the breath, is not the primary focus here. This is because such physical practices, being merely a form of bodily purification, can only lead to mental restlessness and hinder the practice of true Pranayama. There are three types of external Pranayama: (1) Exhaling the breath, known as **Rechaka** Pranayama. (2) Inhaling the breath, known as **Pooraka** Pranayama. (3) Holding the breath still, like water in a vessel, known as **Kumbhaka** Pranayama. **Note:** The text refers to a source for further information on Pranayama.
Page Text
________________ દીમદષ્ટિ : દીપકભા સમ જ્ઞાન” દ્રવ્ય-ભાવ પ્રાણાયામ દર્શન–આ દૃષ્ટિમાં દર્શન–બંધ સ્થૂલ પ્રકારનો હોય છે, સૂક્ષમ-નિપુણ હેતે નથી. જો કે આગલી ત્રણ દષ્ટિ કરતાં વધારે સ્થિતિવાળે ને વધારે સામર્થ્યવાળ હોઈ, તેને દીપકને પ્રકાશની ઉપમા આપવામાં આવી છે, તે પણ સ્થિર આદિ દીપપ્રભા દષ્ટિની અપેક્ષાએ આ બેધનું હજુ શૂલપણું છે. કારણ કે દીપકને પ્રકાશ સમ જ્ઞાન તૃણ-ગમય-કાષ્ટના અગ્નિ કરતાં અનેકગણે બળવાન્ ને વધારે સ્થિતિવાળ હોય છે, પણ રત્ન-તારા વગેરેની અપેક્ષાએ ઘણે અ૫વીર્ય ને મંદ છે; તેમ આ દીપ્રાદષ્ટિને બોધ-પ્રકાશ મિત્રા આદિ કરતાં વધારે બળવાન ને વધારે સ્થિતિવાળે હોય છે, પણ સ્થિર આદિ કરતાં મંદ ને અલ્પ સ્થિતિવાળા હોય છે. દીપકના સાનિધ્યમાં તેના પ્રકાશ-વર્તુલમાં આવતા પદાર્થોનું દિગદર્શન થાય છે, પણ તેની બહારમાં દૂરવતી સૂક્ષમ વ્યવહિત પદાર્થોનું દર્શન થતું નથી, તેમ ક્ષપશમરૂપ તેલના પ્રમાણમાં આ દષ્ટિમાં પદાર્થને સ્કૂલ બંધ થાય છે, પણ દૂર વર્તતા સૂક્ષ્મ અંતરિત પદાર્થનું દર્શન થતું નથી. દિ તેલ હોય ત્યાં સુધી પ્રકાશે છે, તેલ ખૂટી ગયે ઓલવાઈ જાય છે, તેમ આ દૃષ્ટિને બેધ તથારૂપ શોપશમ હોય ત્યાં સુધી પ્રકાશે છે, પછી પ્રકાશ નથી–ઓલવાઈ જાય છે. દીવ વાયરાના સપાટાથી ઓલવાય છે, અથવા અસ્થિર થાય છે, તેમ આ દૃષ્ટિને બોધ પણ તથા પ્રકારના બાહા નિમિત્તરૂપ વાયુના સપાટાથી ઓલવાઈ જવાને-પડી જવાનો ભય રહે. છે, અથવા અસ્થિર–ચંચલ થવાનો સંભવ રહે છે, ઈત્યાદિ અનેક પ્રકારે આ દષ્ટિના બંધને દીપકની ઉપમા બરાબર ઘટે છે. અત્રે “દષ્ટિ”ના અગાઉ કહેલા લક્ષણ પ્રમાણે સતશ્રદ્ધાસંગત બધ હોય છે, તેથી કરીને અસત્ પ્રવૃત્તિને વ્યાઘાત થતું જાય છે, ને સંતુપ્રવૃત્તિપદ નિકટ આવતું જાય છે. – પ્રાણાયામ – બાહ્ય ભાવ રેચક ઈહાંજી, પૂરક અંતર ભાવ; કુંભક થિરતા ગુણે કરીજી, પ્રાણાયામ સ્વભાવ, મન”—શ્રી ૦ ૬૦ સજઝાય ક-૨ અત્રે મુખ્યપણે આધ્યાત્મિક ભાવપ્રાણાયામને નિર્દેશ છે. પણ પ્રાણાયામ નામને શ્વાસના ધનરૂપ જે બાહ્ય એ હઠગને પ્રકાર છે, તે અત્રે મુખ્યપણે પ્રસ્તુત નથી, કારણ કે તે તે કાયકલેશરૂપ માત્ર હાઈ ચિત્તચંચલતાનું કારણ થવાને દ્રવ્ય પ્રાણાયામ સંભવ છે. આ બાહ્ય પ્રાણાયામના ત્રણ પ્રકાર છે: (૧) શ્વાસને બહાર કાઢ. તે રેચક* પ્રાણાયામ છે. (૨) શ્વાસને અંદર પૂર, તે પૂરક પ્રાણાયામ છે. (૩) શ્વાસને કુંભમાં જલની જેમ નિશ્ચલપણે થંભી રાખવે, તે કુંભક પ્રાણાયામ છે. * " रेचकः स्याद्वहिर्वृत्तिरन्तिर्वृत्तिश्च पूरकः । कुंभकः स्तंभवृत्तिश्च प्राणायामनिधेत्ययम् ।। धारणायोग्यता तस्मात् प्रकाशावरणक्षयः। अन्यैरुक्तः कचिच्चैतद्युज्यते योग्यतानुगम॥" (આધાર માટે જુએ) યશ૦ કૃત દ્વા૦ દ્વા
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy