SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(214) Yoga-drishti-samuccaya After manifestation, naturally, the desire to serve, that is, to listen, arises. And this desire to listen is also related to the truth. What is the truth of things? Who am I? What is my form? What is all this other stuff? What is its real form? What is my relationship with it? What is this world? Why is its form so diverse and wonderful? What is dharma? What is the ultimate form of dharma? How is it attained? The desire to listen to the stories of truth that reveal the answers to these and many other questions related to the truth arises intensely in the seeker with this vision, and an inner desire manifests. Listening through the ear-sense without this intense inner desire is just a name, it is like listening with one ear and letting it out the other! Thus, this being has listened to countless stories and tales, and its ears have even burst from listening! Yet, it has not attained Brahma-jnana, true knowledge of the truth! Because it has not listened with the inner mind, with the inner ear-sense, with the feeling ear-sense, it has only listened superficially. “The ears burst from listening to stories, yet Brahma-jnana does not come.” - Shri Akhabhakt Brahma “O, those who are to be heard, those who are to be loved, those who are not to be abandoned.” - Shri Veda-shruti “Sometimes, a mistake is made in that the relationship between listening and acceptance, the relationship with the truth, is not considered. ‘Shravana’ means to listen, and to listen means to let sounds fall into the ears; and often, this is considered to be enough. x x x To take the word into the ear and accept it with the mind, that is the name ‘shravana’, that is the real and ancient meaning of the word ‘shravana’ according to the scriptures.” And this desire to listen, without the influence of others or their teachings, Shri Anandashankar Bapubhai Dhruv, a learned man, expects something from it, because listening is not a matter of chance; therefore, listening is through another, through another’s mouth. That is, primarily, it is to be done through the mouth of a special person, a Brahma-nishtha sadguru, a sadguru; and if that is not possible, then it is to be done through the mouth of a maha-atma, a great soul, who is always present, because the consciousness of such great gurus, who are full of great knowledge, is expressed in the form of ‘akshar’, the eternal form, and it is manifested in their actions, remaining in the form of ‘akshar’. In the absence of a direct self-knowing sadguru, it is beneficial to listen to the words of such indirect self-realized sadgurus, it becomes a great help. In the absence of a sadguru, it is more beneficial to listen to the words of such indirect sadgurus than to listen to the words of ordinary people who are considered to be gurus. This is the opinion of the learned. It is better to do this than to consider anyone as a guru, even if they are devoid of guru-guna.
Page Text
________________ (૨૧૪) યોગદૃષ્ટિસમુચ્ચય પ્રગટવા પછી સ્વાભાવિક ક્રમે શુશ્રુષા એટલે શ્રવણુ કરવાની–સાંભળવાની ઇચ્છા ઉપજે છે. અને આ શ્રવણેચ્છા પણ તત્ત્વ સબધી જ હાય છે. વસ્તુ તત્ત્વ શું છે? હું કાણુ છું ? મ્હારૂ સ્વરૂપ શું છે? આ ખીજુ બધુંચ શું છે? તેનું વાસ્તવિક સ્વરૂપ શું છે? તેની સાથે મ્હારે શે। સ ંબંધ છે? આ જગત્ શું છે ? તેનું ચિત્ર-વિચિત્ર સ્વરૂપ કેમ છે ? ધર્મ શું છે? ધર્માંનું પારમાર્થિક સ્વરૂપ શુ છે ? તેની પ્રાપ્તિ કેમ થાય ? ઇત્યાદિ તત્ત્વ સંબધી અનેક પ્રશ્નોના ખુલાસા કરતી તત્ત્વવાર્તા સાંભળવાની આ દૃષ્ટિવાળા મુમુક્ષુ પુરુષને તીવ્ર ઉત્કંઠા ઉપજે છે, અંતરંગ ઇચ્છા પ્રગટે છે. આવી અંતરંગ ઉત્કટ ઇચ્છા વિનાનું કણેન્દ્રિયદ્વારા શ્રવણુ, તે નામ માત્ર શ્રવણ છે, એક કાને સાંભળી ખીજે કાનેથી કાઢી નાંખ્યા બરાબર છે! એમ તા આ જીવે અનંતવાર કથા-વાર્તા સાંભળી છે ને સાંભળી સાંભળીને તેના કાન પણ ફૂટી ગયા છે ! તેપણુ હજુ તેને બ્રહ્મજ્ઞાન–સાચું' તત્ત્વજ્ઞાન થયું નથી ! કારણ કે તેણે અંતરાત્માથી,આંતર શ્રવણેન્દ્રિયથી ભાવ શ્રોત્રેન્દ્રિયથી શ્રવણ કર્યુ નથી, માત્ર દેખાવ પૂરતુ જ સાંભળ્યુ' છે. “ કથા સુણી સુણી ફૂટયા કાન, તેય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. ”—શ્રી અખાભક્ત બ્રહ્મા વા અરે શ્રોતવ્યો મમ્તવ્યો. નિટ્રિબ્યાસિતો ।' શ્રી વેદશ્રુતિ י, C “ કેટલીક વાર એક ભૂલ તા એ થાય છે કે તે · શ્રવણ ને અથ ગ્રહણ સાથેના તાત્ત્વિક સંબંધ વસ્તુત: ધ્યાનમાં લેવાતા જ નથી. ‘શ્રવણ' એટલે સાંભળવુ' અને સાંભળવુ એટલે કાનમાં શબ્દો પડવા દેવા; અને આટલું થતાં શ્રવણ થયુ' એમ ઘણીવાર કૃતકૃત્યતા માની લેવાય છે. x x x શબ્દને કર્ણીમાં લઈ તેની સાથે અગ્રહણ પણ કરી લેવું તેનું નામ ‘શ્રવણુ ', એમ શ્રવણુ શબ્દને વાસ્તવિક અને પ્રાચીન શાસ્ત્રસંમત અર્થ છે. ” અને આ જે શ્રવણેચ્છા છે ખીજાના મેલ્યા કે ઉપદેશ્યા વિના વિદ્વય શ્રી આન‘દશ કર બાપુભાઈ ધ્રુવ તેમાં પરની અપેક્ષા રહે છે, કારણ કે સાંભળવાનું સભવે નહિ; માટે શ્રવણુ અન્ય દ્વારા, અન્ય મુખે હાય છે. એટલે કે મુખ્યપણે તે શ્રવણ પુરુષવિશેષરૂપ બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ સદ્ગુરુમુખે મુખે કરવાનું છે; અને તેના જોગ ન હેાય તે પૂર્ણાંકાલીન મહાત્માશ્રવણ એના સાસ્રમુખે શ્રણ કરવાનું છે, કારણ કે મહાયાગબલસપન્ન એવા તે તે મહાગુરુઓના ચૈતન્યસ્વરૂપ આત્મા ‘ અક્ષર” સ્વરૂપે વ્યક્ત થઇ, તેમની કૃતિઓમાં પ્રગટપણે અક્ષરસ્વરૂપે રહ્યો છે. પ્રત્યક્ષ આત્મજ્ઞાની સદ્ગુરુના અભાવે, આવા પરેક્ષ આત્મારામી સદ્ગુરુઓના વચનનું અવલખન જ શ્રેયસ્કર થઈ પડે છે, પરમ ઉપકારી આધારભૂત થઈ પડે છે. સદ્ગુરુના અભાવે, અન્ય સામાન્ય કોટિના જે તે પ્રાકૃત જનને ગુરુ સ્થાપી–માની એસી તેના મુખે શ્રવણુ કરવા કરતાં, આવા પરોક્ષ સદ્ગુરુએના સથમુખે શ્રવણુ કરવું, તે અનેકગણું વધારે લાભદાયી છે, એમ વિદ્વાનાનુ' માનવું છે. તારૂપ ગુરુગુણુરહિત ગમે તેને ગુરુ કલ્પવા કરતાં, આમ કરવુ તે જ ચેાગ્ય છે.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy