SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
## Bahadashti: Duraradhya Manamarkat, Tavshushrusha (213) Whatever is done, the ears do not heed, it remains in its own opinion; even if the gods, humans, and learned people explain, it does not understand, oh great scholar. I have known that this linga is neuter, it pushes away all men; another thing is that a man is capable, no one can bind him... Oh Kunthu, the mind that has been controlled has controlled everything, this is not a small matter... Oh Kunthu, those who say this do not believe, this is a great statement... Oh Kunthu"- Shri Anandghanji Thinking this, he contemplates: "How can I bring this fickle, difficult-to-control mind under control? Because just as water ripples when a stone is thrown into it, so too does this (difficult-to-control, wicked mind, like water, ripples when it encounters an obstacle, how can this fickle mind be controlled? "This fickle mind is restless and extremely powerful. How can it be controlled? It is very difficult to control it like the wind." Therefore, now I am defeated, how to do it? If dispassion and study are not pursued with intense effort, this mind will never be subdued, it is its nature to wander everywhere, so I should tie this monkey-like mind somewhere! Or I should give it some work to do, so that it can climb and descend at will! Thinking this, he ties this mind with the chain of love to the pillar of the feet of the Supreme Lord, who has conquered this mind! So that this naughty mind cannot wander around! Or he sets it free to play in the Shruta-skandha, so that it can climb and descend in it! Let it eat as much as it wants of the fruit of the soul! Let it pluck the leaves of the vow! Let it swing on the branches of the right faith! Let it dance and jump in the vast root of the intellect! The mind, difficult to control, has been subdued, the intellect has been brought by the Agam, oh Lord Anandghan, you have brought it, I know it is true. Kunthu"- Shri Anandghanji 4. Tattva-Shushrusha: In this perspective, the third quality, named Shushrusha, is revealed, because the second quality is the quality of inquiry. * "This mind is restless, I want to control it firmly. I consider its control as difficult as the wind. There is no doubt, oh great one, the mind is difficult to control, it is fickle. But only through dispassion, it can be controlled." - Gita * "With many fruits of the soul, laden with the burden of the soul, with leaves of vows scattered, with many branches of right faith, on the high peak of the right faith, in the vast root of the intellect, let the wise mind play in the Shruta-skandha." - Shri Gunabhadra Swami's Shri Atmanushasan
Page Text
________________ બહાદષ્ટિ : દુરારાધ્ય મનમક, તવશુશ્રુષા (૨૧૩) જે જે કર્યું તે કાન ન ધારે, આપ મતે રહે કાલે; સુર નર પંડિત જન સમજાવે, સમજે ન મહાર શાળે.હો કુંથુરા મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકલ મરદને ઠેલે; બીજી વાત સમરથ છે નર, એહને કેઈ ન જેલે...હો કુંથુ મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એહ વાત નહિં ટી; એમ કહે તે નવિ માનું, એ કહી વાત છે મેટી...હો કુંથુ”-શ્રી આનંદઘનજી એમ ચિંતવી તે વિચારે છે કે-આવા ચંચલ દુરારાધ્ય મનને મહારે શી રીતે ઠેકાણે આણવું? કારણ કે પાણીમાં પથરે પડતાં પાણી જેમ ડોળાઈ જાય છે, તેમ આ ( હારૂં દુષ્ટ મન પણ જ્યાં ત્યાં ગમનરૂપ વિક્ષેપને પથરે પડતાં ડોળાઈ મનમર્કટને કેમ જાય છે. “આ ચંચલ મન તે મથન કરનારૂં ને અત્યંત બળવાન છે. ઠેકાણે આણવું? વાયુની જેમ તેને નિગ્રહ કર ઘણું કઠિન છે.' માટે હવે હારે કેમ કરવું? વૈરાગ્ય ને અભ્યાસને ઉગ્ર પ્રયાસ નહિં કરવામાં આવે તો આ મન કદી વશમાં આવવાનું નથી, એ તે એના સ્વભાવ પ્રમાણે ચારે કોર ભટક્યા કરવાનું છે, માટે આ મનરૂપ વાંદરાને કયાંક બાંધી રાખું તે ઠીક ! અથવા એના જેવું કંઈ કામ સેંપી દઉં એટલે એ બિચારું ભલે ચઢ-ઉતર ર્યા કરે! એમ વિચારી તે, જેણે તે મનનો જય કર્યો છે, એવા પરમાત્મા પ્રભુના ચરણરૂપ થાંભલા સાથે આ મનને પ્રેમની સાંકળથી બાંધી રાખે છે! એટલે એ બાપડું આડુંઅવળું ચસી શકતું નથી ! અથવા તે એને શ્રુતસ્કંધમાં રમવા માટે છૂટું મૂકી ઘે છે, એટલે તેમાં તે ભલે આરોહણ-અવરોહણ કર્યા જ કરે ! ભલે આત્માર્થરૂપ ફળ ધરાઈ ધરાઈને ખાવા હોય તેટલા ખાય ! ભલે વચનરૂપ પાંદડાને ચૂંટી કાઢે ! ભલે નયરૂપ શાખાઓમાં લટકીને હીંચકા ખાય! ભલે વિશાલ મતિરૂપ મૂલ ભાગમાં નાચ્યા કરે-કૂદ્યા કરે ! મનડું દુરારાધ્ય તે વશ આપ્યું, આગમથી મતિ આણું આનંદઘન પ્રભુ હારૂં આણો , તે સાચું કરી જાણું. કુંથુ”-શ્રી આનંદઘનજી ૪. તત્ત્વ-શુશ્રુષા આ દષ્ટિમાં શુશ્રષા નામને ત્રીજો ગુણ પ્રગટે છે, કારણ કે બીજે જિજ્ઞાસા ગુણ * “રંપરું હું મન: પ્રમાથિ વઢવા દઢમ્ | तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ॥ असंशयं महाबाहे। मनो दुर्निग्रहं चलम् । અચાન તુ શૌતેર વૈરાગ્યે જ મૃuતે ” –ગીતા * " अनेकान्तात्मार्थप्रसत्रफलभारातिविनते, वचःपर्णाकीर्णे विपुलनयशाखाशतयुते । समुत्तुंगे सम्यक् प्रततमतिमूले प्रतिदिनं, श्रुतस्कंधे धीमान् रमयतु मनोमर्कटममुम् ।।" -શ્રી ગુણભદ્રસ્વામીજીત શ્રી આત્માનુશાસન
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy