SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
**Mitrādaṣṭi:** The last yathāpravṛttakaraṇa is indeed apūrva. (171) Apūrvāsannabhāvena vyabhichāraviyogātaḥ | Tattvato’pūrvamevedamiti yogavido viduḥ || 39 || Due to the proximity of the apūrva, and the absence of vyabhicāra, this last yathāpravṛttakaraṇa is indeed apūrva in essence, as the knowers of yoga understand. Commentary: This last yathāpravṛttakaraṇa, which is mentioned, is close to the apūrva, and therefore, it is apūrva, as the knowers of yoga say. Because there is never any vyabhicāra in it, no deviation, that is, after the last yathāpravṛttakaraṇa, it comes according to the rule of apūrva, therefore, in essence, it is apūrva, that is, never attained before. To explain the cause is the method of justice. This apūrva yathāpravṛttakaraṇa has never been attained by this jīva before, from time immemorial. This apūrva ātmavilāsa has never come before, this apūrva avasara has never been obtained, but it has been obtained now in this daṣṭi, therefore, it is appropriate to call this last yathāpravṛttakaraṇa apūrva. Here, the jana of guṇasthāna says: Prathamaṁ yadguṇasthānaṁ sāmānyena upavarṇitam | Asyāṁ tu tadavasthāyāṁ mukhyamanvaryogataḥ || 40 || The first guṇasthāna, which is described in general, is the main one in this state, due to the yoga of the meaning. Vṛtti: Prathama - first, āgha, first, guṇasthānaṁ - the guṇasthāna, the guṇasthāna called mitrādaṣṭi, is described in general, from the word "nideridī sāsāyārū". Lakṣya tu tavasthā - in this state, mukhya - the main one, nirupacharita. Due to what reason? Because - gavarthātaḥ - due to the yoga of the meaning, due to the yoga of the word that follows the meaning (in the true meaning of the word). Due to the feeling of such a guṇa - due to the feeling of being, the guṇasthāna is established, therefore (the name guṇasthāna is given). | Jīta Mitrādaṣṭi II.
Page Text
________________ મિત્રાદષ્ટિઃ છેલ્લું યથાપ્રવૃત્તકરણ અપૂર્વ જ (૧૭૧) अपूर्वासन्नभावेन व्यभिचारवियोगतः । तत्त्वतोऽपूर्वमेवेदमिति योगविदो विदुः ॥ ३९ ॥ અપૂર્વના નિકટ ભાવથી, વળી વિના વ્યભિચાર; એહ અપૂર્વ જ તત્વથી, જાણે ગાતાર, ૩૯ અર્થ :–અપૂર્વકરણના નિકટભાવથી, તથા વ્યભિચારના અભાવને લીધે, તત્ત્વથી આ-છેલ્લું યથાપ્રવૃત્તકરણ “અપૂર્વ” જ છે, એમ યોગવેત્તાઓ જાણે છે. વિવેચન અને આ જે છેલ્લું યથાપ્રવૃત્તકરણ કહ્યું, તે અપૂર્વકરણની નિકટમાં–પાસમાં વતે છે તેથી કરીને, તે “અપૂર્વજ છે એમ યોગના જાણકાર પુરુષ કહે છે. કારણ કે તેમાં કદી વ્યભિચાર થતું નથી, આડી-અવળો ફેરફાર થતો નથી, એટલે કે તે છેલ્લા યથાપ્રવૃત્તકરણ પછી અપૂર્વકરણ નિયમથી આવે જ છે, એટલા માટે પરમાર્થથી તે અપૂર્વ જ એટલે કે પૂર્વે કદી પ્રાપ્ત નહિ થયેલું એવું કહેવા ગ્ય છે. કારણમાં કાર્યને ઉપચાર કરવો એ ન્યાયની રીતિ છે. આવું “અપૂર્વ” યથાપ્રવૃત્તકરણ અનાદિ કાળથી આ જીવને પૂર્વે કદી પણ પ્રાપ્ત થયું નથી, આ અપૂર્વ આત્મવીલાસ પૂર્વે કદી આવ્યા નથી, આ “અપૂર્વ અવસર’ કદી પણ સાંપડ્યો નથી, પણ હમણાં આ દષ્ટિમાં આવતાં સાંપડ્યો છે માટે આ છેલા યથાપ્રવૃત્તકરણને “અપૂર્વ” નામ આપ્યું તે સાર્થક છે. અહીં જ ગુણસ્થાનનું જન કહે છે – प्रथमं यद्गुणस्थानं सामान्येनोपवर्णितम् । अस्यां तु तदवस्थायां मुख्यमन्वर्ययोगतः ॥ ४० ॥ સામાન્યથકી વર્ણવ્યું, જે પ્રથમ ગુણસ્થાન; અન્તર્થ યોગથી મુખ્ય તે, એહ અવસ્થા સ્થાન, ૪૦ વૃત્તિ-પૂર્વીસમાવેર–અપૂર્વકરણના નિકટભાવરૂપ હેતુવડે, તથા ચમિયાવિત – વ્યભિચારના વિયોગરૂપ કારણને લીધે, (વ્યભિચાર ન થતો હોવાથી), તરગતઃ-તત્વથી, પરમાર્થથી, પૂર્વઆ છેલું યથાપ્રવૃત્ત અપૂર્વે જ છે, હૃત્તિ ચાલવા વિટુ-એમ યોગવિદો જાણે છે, એ ભાવ છે. વૃત્તિઃ–પ્રથમ-પ્રથમ, આઘ, પહેલું, ચTીસ્થાનં–જે ગુણસ્થાન, મિશ્રાદષ્ટિ નામનું ગુણસ્થાન, સામાન્યને પળતY-સામાન્યથી આગમમાં વર્ણવવામાં આવ્યું છે. “નિદરિદી સાસાયારૂ –એ વચન ઉપરથી. લક્ષ્ય તુ તવસ્થા–તે આ અવસ્થામાં જ, મુત્યે-મુખ્ય, નિરુપચરિત એવું. કયા કારણથી ? તે કે–ગવર્થાતઃ–અન્વથે યોગથકી, અર્થને અનુસરતા શબ્દના યોગથી, (શબ્દના ખરેખરા અર્થમાં). એવા ગુણના ભાવથી–હેવાપણુએ કરીને ‘ગુણસ્થાનની ઉ૫પત્તિ છે એટલા માટે, (ગુણસ્થાન નામ ઘટે છે એટલા માટ). | જીત મિત્રાદઃિ II.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy