SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(170) **Gadasthi Samuchaya (1)** When the **bhavamala** (karmic matter) gradually diminishes and **tathabhavyatva** (the state of being worthy of liberation) matures, the soul, in its final **pudgalav** (state of existence), receives the **gabij** (seed of liberation). (2) The soul, existing in the final **pudgalav**, receives three **avachka** (unwavering) factors as auspicious signs for receiving the **gabij**: **gavachka** (unwavering faith), **kriyavachka** (unwavering action), and **falavachka** (unwavering result). (3) These **avachka** are obtained through **pranama** (prostration) and other acts of reverence towards a **sapurusha** (perfect being) and **sadguru** (true teacher). (4) The purpose of these **pranama** and other acts is to diminish the **bhavamala**. (5) This diminishing of **bhavamala** leads to the attainment of the final **yathapravrittikaran** (right conduct). (6) Upon attaining the final **yathapravrittikaran**, the soul approaches **granthibhed** (breaking of the karmic bonds). Thus, as the internal **mala** (impurities) and **bhavamala** gradually diminish, **tathabhavyatva** matures, and the soul enters its final **bhav** (existence). At this point, the internal impurities are further purified, and the soul, having attained the final **yathapravrittikaran**, reaches **granthibhed**. As the impurities are removed, the soul, recognizing the true **santpurusha** (saintly person), performs **pranama** and other acts of reverence. This leads to the attainment of the auspicious signs of **gavachka**, **kriyavachka**, and **falavachka**. As the impurities are removed, the soul's worthiness and eligibility increase, its faults are eliminated, and its mental state becomes pure, preparing it for the reception and cultivation of the **gabij**. The **gabij** is then received, and the soul's vision opens up. **Chhogiraj Anandghanji** experienced this in his own life: "When the final **karan** (cause) is at its peak, and the maturity of **bhavparinati** (liberation) is reached, the impurities are removed, and the vision opens up, the attainment of **pravachan** (discourse) and **vak** (speech) becomes possible." **Figure 7: Gabij** **Bhavamala** * **Gabijgyata** **Tathabhavyatva** is at its peak These three **avachka** * **Pranama** etc. Final **yathapravrittikaran** - **Granthibhed** ++ **Bhavamala** is minimal **Apuurvakaran** Or, this final **yathapravrittikaran** is "**apuurva** (unprecedented), hence it is said...
Page Text
________________ (૧૭૦) ગદષ્ઠિસમુચ્ચય (૧) ભાવમલની ક્ષીણતા થતાં થતાં, તથાભવ્યત્વને–આત્માની તેવા તેવા પ્રકારની ગ્યતાને પરિપાક થયે, જીવ છેલ્લા પુદ્ગલાવામાં આવે, ત્યારે ગબીજનું ગ્રહણ થાય છે. (૨) ચરમ છેલા પુદ્ગલાવત્તમાં વર્તતા જીવને, તે ગબીજ પ્રાપ્ત થવાના શુભ નિમિત્તરૂપ ત્રણ અવંચકની પ્રાપ્તિ થાય છે,–ગાવંચક, ક્રિયાવંચક, ફલાવંચક. (૩) તે અવંચકવ્રય પણ સપુરુષ સદ્ગુરુ પ્રત્યે પ્રણામ આદિથી પ્રાપ્ત થાય છે. (૪) તે પ્રામાદિને હેતુ પણ ભાવમલની ક્ષીણતા છે. (૫) તે ભાવમલની ક્ષીણતાથી છેલ્લું યથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત થાય છે. (૬) અને છેલ્લું યથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત થયે, જીવ ગ્રંથિભેદની પાસે આવે છે. આમ જીવને અંદરને મેલ-ભાવમલ ક્ષીણ થતાં થતાં, તથાભવ્યતા પાકે છે, એટલે તે છેલ્લા ભવ કેરામાં આવે છે. ત્યારે વળી તેનો અંદરનો મેલ ઓર ને આર વાત જાય છે, અને છેલ્લું યથાપ્રવૃત્તિકરણ પામી તે ગ્રંથિભેદની પાસે પહોંચે છે; અને આમ મલ દૂર થતાં, સાચા સંતપુરુષને જેગ મળે તે તેને પ્રત્યે પ્રણામાદિ કરે છે. એથી કરીને એને ગાવંચક, ક્રિયાવંચક, ને ફલાવંચકરૂપ શુભ નિમિત્તને વેગ બને છે. આમ મહેને મેલ દેવાતાં વાતાં તેની યેગ્યતા-પાત્રતા વધતી જાય છે, દોષ દૂર થાય છે, ને તેની ચિત્તભૂમિ ચેકખી થતી જઈ ગબીજના ગ્રહણ માટે-વાવેતર માટે તૈયાર થાય છે, એટલે તે ગબીજ રહે છે, ને તેની ભલી એવી “ દષ્ટિ” ખુલે છે, ઉઘડે છે. ચોગીરાજ આનંદઘનજીના અનુભવેગાર છે કે “ ચરમાવત હો ચરમ કરણ તથા રે, ભવપરિણતિ પરિપાક, દેષ ટળે વળી દષ્ટિ ખુલે ભલી રે, પ્રાપતિ પ્રવચન વાક....સંભવ.” આકૃતિ-૭ ગબીજ ભાવમલપતા *ગબીજગ્યતા તયાભવ્યત્વ છે પરિપાક આ અવંચકત્રય * સત્રામાદિ ચરમાવ7- છેલ્લું યથાપ્રવૃત્તિકરણ -ગ્રંથિભેદ ++ભાવમલઅલ્પતા અપૂર્વકરણ અથવા આ ચરમ (છેલ્લું) યથાપવૃત્ત “અપૂર્વ જ છે, એટલા માટે કહે છે –
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy