SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
## Yoga-drishti-samuccaya **Thus:** Due to the absence of **praayan-bhang**, the **charan** of sleep at night, like a **charan**, arises from **divya-bhav** - due to the birth of a god. (98) ## Commentary And having attained **apratipaati** - a vision that does not fall, the journey towards liberation continues uninterruptedly, until liberation is attained. But if there are any remaining **karma-bhogavato**, then to experience them, perhaps one may have to take birth as a god or human, in the form of an **abhang** journey, in between. Thus, an obstacle in the form of **vidhat-vishrar** arises in **charitra**. But when that birth is completely experienced, the journey towards liberation continues. Just as a man sets out to go to Kanauj, and on the way, he has to take four or more rests, spend the night, and due to these overnight stays, he also gets further away from his destination, and then in the morning, the journey resumes, and through these uninterrupted journeys, he finally reaches Kanauj; similarly, the **yagi** who is going to the city of liberation, with this stable vision of **apratipaati**, may have some remaining **karma-bhog**, then he may have to spend the night in the form of four or more births as a god or human; when that **kanauj** is overcome, the journey towards liberation resumes, and through this uninterrupted journey, he finally reaches the city of liberation, "**swaroop swadesh jaay ja**." "**Jaashu swaroop swadesh re**" - **Mahatattva-jna** Shrimad Rajchandraji "This is the true understanding (**samyak-tv** arises, after attaining **sthira-drishti**, the being may take birth, but that birth cannot stop him from going towards liberation; that birth does not give rise to the cycle of future births. Until true understanding arises, **samyak-drishti** is not attained, every birth becomes the cause of a new birth; infinite **anubandh** continue to happen. But when true understanding arises, this infinite **anubandh** is destroyed; and the previously generated **karma**, with **sadhya-drishti** of **sabhya-prakar**, are experienced, exhausted, the previously taken **karma-pudgal** is completely repaid, becoming free from its debt, one may have to take one, two, or at most fifteen births, but this does not stop liberation. He has already fallen on the path of liberation. When true understanding arises, the truth is known as truth, the falsehood is known as falsehood, he has got **line-clear**." Shri Man:Sukhbhai Kir, **Shant-Sudharas** Commentary.
Page Text
________________ યોગદૃષ્ટિસમુચ્ચય અથઃ—પ્રયાણભ ́ગના અભાવને લીધે, રાત્રે નિદ્રા જેવા ચરણના વિધાત, દિવ્યભાવથી–દેવજન્મના કારણે, ઉપજે છે. (૯૮) વિવેચન અને અપ્રતિપાતી–નહિં પડતી એવી દૃષ્ટિ પ્રાપ્ત થયે, મુક્તિમર્ગ પ્રત્યેનું પ્રયાણુગમન તે અખડપણે અભ’ગપણે ચાલ્યા જ કરે છે, યાવત્ મુક્તિની પ્રાપ્તિ હાય છે. પણ જો કર્મના ભેાગવટો કાંઇ બાકી હાય, તે તે ભાગવી લેવા માટે વચમાં અભ’ગ પ્રયાણુ વિસામારૂપ દેવ મનુષ્યના ભવ કદાચ ધરવા પણ પડે, આમ ચારિત્રમાં વિધાત–વિષ્રરૂપ પ્રતિબંધ આવી પડે; પરંતુ તે તે ભવને તે તે કઉત્ક્રય વ્યતીત થતાં, પુનઃ મુક્તિમાર્ગે પ્રયાણ આગળ ધપે છે. જેમ કોઇ એક મનુષ્ય કનેાજ જવા નિકળ્યો હાય, તેને લાંબું છેટું હાઇ વચમાં એ, ચાર કે વધારે વિસામા કરવા પડે, રાત્રિવાસ કરવા પડે, અને તે રાતવાસાથી તેને માશ્રમ પણ દૂર થઈ જાય, પાછું સવારે પ્રયાણ ચાલુ થાય, અને રાતવાસા એમ અખડ-અભંગ પ્રયાણ કરતાં કરતાં તે છેવટે કનાજ પહાંચે; તેમ જેવા ભવ અપ્રતિપાતી એવી આ સ્થિરા આદિ દૃષ્ટિમાં વર્તતા યાગી મુક્તિનગરે જવા નીકળ્યો છે; તેને કદાચ કમને ભેગ અવશેષ-ખાકી રહ્યો હાય, તેા દેવ-મનુષ્યના એ–ચાર કે વધારે ભવ કરવારૂપ શયનવડે રાત્રિવાસ કરવા પડે; પાછા કના ઉદય દૂર થતાં, મુક્તિમાર્ગે પ્રયાણ પુન: ચાલુ થાય, અને એમ અખંડ અભંગ ગમન કરતાં તે છેવટે મુક્તિપુરે પ્હોંચે, ‘સ્વરૂપ સ્વદેશ જાય જ.' “ જાશુ` સ્વરૂપ સ્વદેશ રે”—મહાતત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી “ એ સાચી સમજ ( સમ્યક્ત્વ ઉપજ્યા પછી, સ્થિરા દૃષ્ટિ પામ્યા પછી જીવ ભવ ભલે કરે, પણ તે ભવ તેને મુક્તિ પ્રતિ જતાં ન જ શકે; તે ભવ બીજા ભાવી ભવની પરિપાટી ન જ ઉપજાવે. સાચી સમજ ન થઇ હાય, સમ્યગ્દૃષ્ટિ ન થઇ હોય ત્યાંસુધી પ્રત્યેક ભવ બીજા નવા ભવ કરવાનાં કારણ થાય જ; અનંત અનુબંધ થયા જ કરે. પણ સાચી સમજ આવ્યે એ અનંત અનુષધ નાશ પામે; અને પૂર્વ ઉપાજેલાં કર્મ સભ્યપ્રકાર સાધ્યદૃષ્ટિએ, ભેાગવી લેવા, ખેરવી નાંખવા, આગલું કર્માં પુદ્ગલનું લીધેલું પાછું સર્વથા ચુકાવી આપવા, તેના દેણાથી માકળા થવા, એકાદ બે કે વધારેમાં વધારે પંદર ભવ કરવા પડે તે ભલે, પણ તેથી મુક્તિની અટકાયત ન જ થાય. મુક્તિના રસ્તે તા તે પડી ચૂકયે છે. સાચી સમજ આળ્યે, સત્યનું સત્યરૂપે ભાન થયે, અસત્યનું અસત્યરૂપે ભાન થયે, તેને લાઇનકલીઅર (Line-clear) મળી જ ચૂકી છે.’ શ્રી મન:સુખભાઇ કીર કૃત શાંતસુધારસ વિવેચન
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy