SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
## The General Statement of Eight Yogadristi: Liberation is an Unbroken Journey **(97)** **Figure-5** **Liberation** **6** **8** **Journey** **Unstoppable** **Helpless** **Unbroken** **|** **2** **|** **J** **T** **W** **The suffering of the cycle of birth and death** **Unstoppable** **Helpless** **Liberation** **Is granted** **Stoppable** **False** Here also - **"The journey is broken due to the absence of breaking, like sleep at night. The obstacle arises from the divine nature of the feet." (20)** **Commentary:** **Due to the absence of breaking the journey, the journey is continuous and uninterrupted towards the likes of Kanyakubja. This is like sleep at night. What? The obstacle, the restriction, arises from the divine nature of birth, which gives rise to the feet, the character, and the various types of compassionate feelings. This leads to activity again.** **Just as when sleep is gone, the person going to Kanyakubja continues to journey, so too (when sleep is gone, he starts walking again).**
Page Text
________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન : મુક્તિ અતિ અભગ પ્રયાણ (૯૭) આકૃતિ–૫ મુક્તિ ૬ ૮ પ્રયાણ અપ્રતિપાતી જ નિરપાય જ અખંડ ની | ૨ | જ ત્વ ભવભ્રમણદુ:ખ પ્રતિ અપ્રતિપાતી નિરપાય મુક્તિ સાપાય પ્રતિપાતી મિથ્યા અહીં પણ – प्रयाण भङ्गाभावेन निशि स्वापसमः पुनः । विघातो दिव्यभावतश्चरणस्योपजायते ॥ २० ॥ પ્રયાણ ભંગ અભાવથી, રાત્રે શયન સમાન; વિઘાત ઉપજે ચરણને, સુરભવ ભાવે નિદાન, ૨૦ વૃત્તિ-કથામામવેર–પ્રયાણ ભંગના અભાવથી, કન્યકુજ વગેરે પ્રત્યે ગમનમાં અનવરત–નિરંતર પ્રયાણુથી (અખંડ–અભંગ પ્રયાણ કરતાં), આથી વળી નિશિ-નિશામાં, રાત્રિને વિષે, વાપમ:-નિદ્રા, શયન સમાન. શું ? તે કે-વિધાતા-વિધાત, પ્રતિબંધ (રોકાણ, અટકાયત), વિશ્વમાવત -દિવ્યભાવ થકી-જન્મને લીધે, વાળ૨-ચરણને, ચારિત્રનો, ૩૬ના-ઉપજે છે,–તથા પ્રકારના દયિક ભાવના વેગથી, તે પુનઃ–ફરીથી તેમાં જ પ્રવૃત્તિ હોય છે. જેમ નિદ્રા દૂર થતાં, કન્યકુબજે જનારની નિરંતર પ્રયાણમાં ગમનપ્રવૃત્તિ હોય છે તેમ, (નિદ્રા ઊડી જતાં તે પાછો આગળ ચાલવા માંડે છે તેમ).
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy