SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે ૪૭ બનાવીને ઘી કાઢે. એ થી ૨૦ નખે ચોપડવાથી પ્રમેહ અને ધાતુ વૃદ્ધિ તથા સ્તંભનાદિમાં ચમત્કારિક લાભ થાય છે. ૨૧. રેવંતચીની ટંક ૧ ઘસીને વાસી પાણીથી પીવાથી પ્રમેહમાં લાભ થાય છે. ૨૨. પાંડમાં ૧૩ વાર પરિપકવ સિંગફમાં ધાતુ વર્ધક ઔષધિઓ મેળવી ૧ રતિ સેવન કરવાથી પુરુષાર્થ વધે છે. પૂયયેહ-સુજાકે ૧. ખડી અને રતાંજણી વાટીને લેપ કરવાથી ચેપ મટે છે. ૨. જીખાર અને સાકર ટંક ૧-૧ પીવાથી પણ ચણકિય પ્રમેહ મટે છે. ૩. છાયા શુષ્ક મુંડી કલ્હાર, ૧ શેર, ૧ શેર દૂધમાં માવો કરી ૧૨-૧૨ ટંક જાયફલ, જાવંત્રી, લવિંગ મેળવી ૫-૫ તોલાના લાડવા બનાવવા. સાકર રોજ લેતી વખતે મેળવવી. લગભગ રા તેલા, મહાબલવંત અને પૂયમેહ નાશક આ યુગ છે. ૪. શિલાજીત, પાલાણભેદ, ગોખરુ, આમળા, મિશ્રી ૫–૫ ટક ચૂર્ણ કરી ચાર ટંક પ્રતિદિન કાચા ગાયના દૂધની લસ્સી અથવા તે ગાયની છાશની અછમાં સેવન કરે તે પેશાબની બળતરા મટે અને પ્રમેહમાં પણ લાભ કરે. આ પ્રયુગમાં શુન્નાભસ્મ ૧ રતિ અને કાથે બે રતિ મેળવે તે વિશેષ ફાયદો જણાશે. ૫. ૪ શેર ગાયની છાછમાં ર તેલા કલમીશરો મેળવી આખો દિવસ તરસ લાગે ત્યારે પીવાથી પેશાબનું પ્રમેહ જનિત લેહી સ્તંભે છે. અને મદનલતાના ધાવમાં રૂઝાન આવે છે. ૬. ૪ તોલા જીરાને ચગદી ૪ કપ પાણીમાં કાઢે કરી સાકર સાથે પીવાથી પેશાબ આરામથી આવે છે. બળતરા થતી નથી. સુજાક માટે આ સામાન્ય પ્રયોગ પણ અવ્યર્થ સિદ્ધ થયો છે. ૭. પાસે ગુવારની દાળ અધકચરી કરી છે ટંક જેઠીમધ મેળવી આઠ પ્રહર સુધી નવા ફૂલડામાં ભજવવી. પાણી પાસે જ નાંખવું. સમય પાયા બાદ ગાળીને ટંક | સરોખાર નાંખો. ૫ ટંક સાકર મેળવવી, પછી પૂયમેહ વાળાને પાઈ દેવું, માત્ર એક જ અઠવાડિયામાં આ પ્રયો ગથી ભયંકર સુજાક મટી જાય છે. પણ મીઠું તેલ વાયડું ન ખાવું. પરહેજ પૂરે પાળવો. ૮. લીંબુનો તરત કાઢેલો રસ ગૌધૂત સાથે ઉભા રહીને પાન કરો. મદનલતાનું રક્ત રોકાશે. ૯. તકમરિયા તેલા ૧૦ ની ૭ ડિકી કરવી, ૧ પડિકી રાતે પાણીમાં ભીંજવી પ્રભાતે ગાળી તકમરિયાં ફેંકી દેવાં, ૨ ટંક સાકર મેળવી છ દિવસ લાગેટ પાવાથી સ્ત્રી-પુરુષનો સુજાક, પસ વહેવું વગેરે મટે. ૧૦. તલ અને ગોખરૂ સમ ભાગે લઈ વાટવા, બકરીના દૂધમાં નાખી માવો કરવો, સાત દિવસ ઔષધ ખવડાવવાથી સુજાકને કારણે વારંવાર જે પેશાબની શંકા રહે છે. અને નથી ઉતરત અથવા તે ધીરે ધીરે ઉતરે છે. આદિ સમસ્યાઓનું સમાધાન આ પ્રયોગ દ્વારા મળી જાય છે. ઘણી વખતનો અનુભવ સિદ્ધ છે, મધુમેહ માટે પણ આ સ્વલ્પ લાભકારી બન્યો છે. મૂત્રકૃચ્છુ ૧. હરડે, ગોખરુ, કિરમાલ, પાષાણુ ભેદ, જવાસો, ટંક ૧૪–૧૪ વાટીને ૩ ભાગ કરી દંડાઈની માફક છાંણીને પાવાથી મૂત્રકૃષ્ણ મટે છે,
SR No.034348
Book TitleAyurvedna Anubhut Prayogo Part 01
Original Sutra AuthorN/A
AuthorKantisagar
PublisherBalabhai Lalabhai Makwana
Publication Year1968
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy