SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે ૧૬. નાગરમોથ ટંક ૨, ફટકડી ટંક ૧, ખાપરિયું, બોલ, લવિંગ, સિંધવ, મરી ૧-૧ ટેક, માલકાગણી ટંક ૬ સર્વવાટી પાણીથી ગાળી બનાવે. સેનાહોલીના કાઢામાં ૨-૨ ગોળીઓ ૧૫ દિવસ સુધી સેવન કરવાથી માસક ધર્મ સાફ આવે છે. ૧૭. આંબાનું મૂળ, એરંડિયાનું મૂળ, નિત. ત્રણે સમાન ભાગે લઈને ના તોલે ગાયનાં મૂત્રમાં સવારે ફાકવાથી ઋતુ આવે છે. ૧૮. કેડી બાળીને બે ટંક બકરીના દૂધમાં આપવાથી પણ રોકાયેલ માસિકધર્મ આવે છે. કોડીને કેસૂલમાં ભરી આપવી જોઈએ. કારણ કે જે મોઢામાં ચારે તરફ વળગશે તે મોટું ફાટવાને ભય રહે છે. જો એવું થાય તો ચાંદીને કકડો ૧ કલાક મોઢાંમાં રાખવાથી ચાંદા મટી જશે, આ પ્રયોગ સાત જ દિવસ કરો. ૧૯. રાયણની મીગીને ખૂબ વાટી પીડી બનાવી. રુમાં લગાડી મદનમંદિરમાં રાખવાથી પણ ઋતુ આવે છે. ચાંદાં પડવાને ભય ન રાખવો. ૨૦. મેંણસીલ પાણીમાં વાટી રુની વાટ એમાં સરી રીતે ભીંજવવી. પછી મદનમંદિરમાં સાત દિવસ રાખવી, વાટ નિત્ય બદલી નાંખવી, ઋતુ આવશે. ગર્ભાધાન સંતતિ થવી કે ના થવી એ ભાયાધીન છે, પણ પ્રત્યેક સ્ત્રી-પુરુષની મહતી વાંછા હોય છે કે સંતાન રહિત જીવન વ્યર્થ છે. ઘણી બહેને એવી હોય છે કે દામ્પત્યજીવનમાં ઘણું વર્ષો પછી પણ સંતાન નથી થતું, જ્યાં ઉદર પ્રતિ એક સમસ્યા છે ત્યાં સંતાનોની પ્રચુરતા જોવાય છે ? અને જ્યાં સુખ શાન્તિ અને સમૃદ્ધિપૂર્ણ વૈભવ હોવા છતાં પણ ભવિષ્યમાં આ સંપત્તિને ઉપયોગ કેણુ કરશે ? એવી ચિન્તા પ્રવર્તે છે, સંતાન માટે માનવી શું નથી કરતો ? પુછુક દેરા-ધાગા કરનારાઓના ચકકરમાં ફસાઈ ખૂબ જ દ્રવ્યને વ્યય કરે છે. ગમે તેવી જગ્યા પર માથું નમાવો ફરે છે. પણ એવા વ્યક્તિઓએ રીતસર તે પિતાના અને અર્ધાગિનીના શરીરની જ આયુર્વેદીય પદ્ધતિએ એગ્ય ચિકિત્સક પાસે તપાસ કરાવવી જોઈએ. બેમાં કેનો દેષ છે ? એ નક્કી કર્યા પછી જ આવશ્યક ચિકિત્સાને આસરે લેવો જોઈએ. પ્રયત્ન માનવને અને પરિણામ પ્રકૃતિ પર છોડી દેવું જોઈએ. ઘણી વખતે સંતાન ન થવાનું કારણ પુરુષ પણ હોય છે. પરન્તુ આપણે ત્યાં તો સ્ત્રીને જ દોષી માનવામાં આવે છે. ૧. વેત–વંધ્યા કંકોડાનું મૂળ એક વણી ગાયના દૂધમાં પા તોલે સ્નાન પછી પાવાથી સંતાન થાય છે. ૨. નાગકેશર, બને છરા, મેરશિંખા ૧-૧ તોલે, પડિકી ૩ કરે. દરેક પડિકીમાં ઈશ્વરલિંગીના ળ ૧૧-૧૧ મૂકવાં. ગાયના દૂધમાં સ્નાનાન્તર પડિકી એક સૂર્ય સન્મુખ ઊભા રહી લેવી. ભૂમિશયન કરવું, સંતાન થાય. ૩. સતાવરી, જેઠીમધ, ભાંગર પંચાંગ, મુંડાપાતી, (છાયાશુષ્ક) નાગકેશર, અશ્વગંધ, સર્વ સમ, ટંક ૨ ની ૧ માત્રા સમજવી. ૩ દિવસ પછી દૂધમાં આપવી. ૧૨
SR No.034348
Book TitleAyurvedna Anubhut Prayogo Part 01
Original Sutra AuthorN/A
AuthorKantisagar
PublisherBalabhai Lalabhai Makwana
Publication Year1968
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy