SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ જ્ઞાની પુરુષ (ભાગ-૨) નીરુમા : પહેલેથી જ ? હીરાબા : હા. નીરુમા : બા, તે દહાડે ખબર નહીં હોય કે દાદા ઓછું સાંભળે છે. હીરાબા : ના, એવી ખબર શાની હોય ? કહે કાનનું તેજ આંખોમાં આવી ગયું નીરુમા : હીરાબા કહેતા'તા કે “દાદા તો બહુ નાની ઉંમર હતી ત્યારથી જ ઓછું સાંભળતા'તા.” દાદાશ્રી : હા. નીરુમા : અને કહે, “એમનું બધું કાનનું તેજ આંખોમાં આવી ગયું છે.' દાદાશ્રી : એવું કહેતા'તા ? નીરુમા ઃ હા, એવું કહેતા હતા. દાદાશ્રી : આંખોમાં આવી ગયું છે, નહીં ? એ' ત્યારે ભણતા'તા નીરુમા : બા, પછી ભાદરણમાં તમે પણીને આવ્યા ત્યારે દાદા સ્કૂલમાં ભણતા હતા કે ભણી રહ્યા'તા ? હિરાબા : ભણતા હતા. નીરુમા : શેમાં ભણતા હતા ? હિરાબા : સ્કૂલમાં. નીરુમા : એમ ! કયા કલાસમાં હશે, ખબર નહીં હોય ? હીરાબા ઃ હા, મેટ્રિકમાં.
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy