SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ [૧.૧] પરણતી વેળાએ ૧૧ દાદાશ્રી : ૧૯૨૩માં બેઠેલો. પૈણ્યો ત્યારે બેઠેલો ચાર ઘોડાની ફેટનમાં. પ્રશ્નકર્તા ઃ આવી જ હતી ઘોડાગાડી ? બગી આવી જ હતી, ફેટન ? દાદાશ્રી : એમાં ઘોડા ચાર હતા. તે પણ એ તો રાતે ચાલવાની ને ! દીવા-બીવા ફર્સ્ટ ક્લાસ બધા. તે બહુ મૂકે. દેખાવ બધો સારો કરે. પ્રશ્નકર્તા : જાનૈયા આટલા બધા નહીં હોય તે દહાડે ? આવા આટલા બધા મહાત્માઓ જેટલા તો ના હોય ને એ વખતે ? દાદાશ્રી : પાંચ-પચાસ માણસ હોય. પ્રશ્નકર્તા : તોય દાદા, લાઈટ-બાઈટનો ઝબકાર હતો ! દાદાશ્રી : એ તો “વેચેલો માલ” કહેવાય. પ્રશ્નકર્તા : દાદા, વાજા-બાજા હતા ? દાદાશ્રી : હા, હાઈ ક્લાસ બેન્ડ, પણ વેચેલો માલ કહેવાય અને આ (જ્ઞાન પછી) વેચેલો માલ ના કહેવાય. રોફ..
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy