SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ જ્ઞાની પુરુષ (ભાગ-૨) પ્રશ્નકર્તા : અકસીર. દાદાશ્રી : એય ક્યારેય ફૂટી ના નીકળે એવું રસાયણ જોઈએ. એવું આ રસાયણ છે. (દાદા-હીરાબા સાથે વાતો એટલા બધા ના અપાય નીરુમા : પેલો લગ્નનો ચાંદીના વાસણનો પ્રસંગ છે ને, બા બહુ સરસ કહે છે, દાદા તમારા કરતાય સરસ. દાદાશ્રી: હા, એ તો એ જાણે ને ! નિરુમા કહો બા, શું થયું હતું, એ અમને બધાને કહો. હીરાબા એ તો થયું'તું, એમને ત્યાં તરસાળી વધારે આપે અને જાંબુવે ના આપે. એટલે મેં કહ્યું, કે “ચાંદીના વાસણ ને આ આપો છો ત્યાં તરસાળી અને અહીં તો કશુંય નથી આપતા.” નીરુમા ઃ હા, પછી ? હીરાબા : દાદા કહે, કે “જે આપવું હોય તે આપો.' દાદાશ્રી : ના, મેં કહ્યું, ‘પાંચસો રૂપિયા આપો ને આ આપો.” ત્યારે કહે, “એટલા બધા અપાતા હશે ? તમે તો ભોળા ને ભોળા રહ્યા, એમને ચાર છોડીઓ છે.” હીરાબા : ચાર છોડીઓ છે એમને. દાદાશ્રી : મેં કહ્યું, “રોકડા પાંચસો આપો ને !” શું ખોટું હતું ભાઈ ? આ વાસણ બધા ઉપર તો. નિરુમા : એ તો હજુય કહે છે, “પાંચસો ના અપાય.’ દાદાશ્રી : પાંચસો અપાય નહીં ? હીરાબા : ના અપાય.
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy