SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાની પાવનમૂર્તિ બહેનો અને સાધ્વીઓને પ્રાકૃત અને સંસ્કૃતનું શિક્ષણ ટ્રસ્ટ દ્વારા આપવાની વ્યવસ્થા છે. અધિવેશનો લોકોને પ્રેરણા આપી અનેક શૈક્ષણિક અને ચેરિટેબલ ટ્રસ્ટોની સ્થાપના કરાવી. તેમને અપાયેલી પદવીઓ : ઈ. સ. ૧૯૭૧માં મુંબઈમાં જિનશાસનરત્ન વિજયસમુદ્રસૂરિજી મહારાજે મૃગાવતીશ્રીજીને ‘જૈનભારતી’ ની પદવી પ્રદાન કરી. ઈ. સ. ૧૯૭૯માં કાંગડા તીર્થમાં પરમાર ક્ષત્રિયોદ્ધારક ગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજયઇન્દ્રદિન્નસૂરિ મહારાજે મૃગાવતીશ્રીજીને ‘મહત્તરા' અને ‘કાંગડા તીર્થોદ્વારિકાની પદવી પ્રદાન કરી. : જૈનભારતીજીની નિશ્રામાં અને શ્રી દીપચંદ ગાર્ડીની અધ્યક્ષતામાં વલ્લભ સ્મારકના શિલાન્યાસના અવસરે અખિલ ભારતીય શ્વેતામ્બર જૈન કૉન્ફરન્સના ૨૪મા અધિવેશનનું ૨૯-૩૦ નવેમ્બર, ૧૯૭૯ના રોજ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. ત્રીજી આંતરરાષ્ટ્રીય જૈન કૉન્ફરન્સમાં ભાગ લેવાવાળા દેશ-વિદેશના હજારો પ્રતિનિધિઓનો અભિનંદન સમારોહ આચાર્યશ્રી સુશીલમુનિ અને સાધ્વીશ્રી મૃગાવતીજીની નિશ્રામાં અને સુપ્રસિદ્ધ શિક્ષણવિદ્ ડોક્ટર શ્રીમતી મધુરીબેન (અધ્યક્ષા, વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ)ની અધ્યક્ષતામાં વિજયવલ્લભસ્મારકમાં સંપન્ન થયો. લુધિયાણા, માલેરકોટલા, દિલ્હી વગેરે સ્થળોએ ‘શ્રી આત્માનંદ જૈન મહાસભાનાં ઘણાં અધિવેશનો મૃગાવતીશ્રીજીની નિશ્રામાં થયાં. શ્રી વલ્લભસ્મારકના પ્રાંગણમાં મૃગાવતીશ્રીજીના આશીર્વાદ, પ્રેરણા અને નિશ્રામાં સંપન્ન થયેલ કાર્યો : દેવી પદ્માવતીનું મંદિર : ભૂમિખનન : લાલા રામલાલજી પ્રધાન ૨૪૨ પરિશિષ્ટ-૨ શિલાન્યાસ : છોટેલાલજી શાહદરા T પ્રતિષ્ઠા ઃ શાંતિલાલજી જૈન, મેસર્સ મોતીલાલ બનારસીદાસ દ્વાર ઉદ્ઘાટન : તિલકચંદજી મુન્હાનીના સુપુત્રો શ્રી શશિકાંત, રવિકાંત અને નરેશચંદના હસ્તે. શીલ-સૌરભ વિદ્યાવિહાર : છાત્રાવાસનું ઉદ્ઘાટન ઃ દીપચંદ એસ. ગાર્ડી ભોગીલાલ લહેરચંદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજી : ઉદ્ઘાટન : પ્રતાપભાઈ ભોગીલાલ શ્રી વલ્લભ-સ્મારક ભોજનાલય : ઉદ્ઘાટન : તિલકચંદજી મુન્હાનીના સુપુત્રો શ્રી શશિકાંત, રવિકાંત અને નરેશચંદના હસ્તે જૈન સાહિત્ય પર વિદ્વત્ ગોષ્ઠિ : પૂ. મૃગાવતીશ્રીજીની નિશ્રામાં ૪ અને ૫ ઑગસ્ટ ૧૯૮૫ના શ્રી ભોગીલાલ લહેરચંદ સંસ્થાનના ઉપક્રમે ભારતીય અને જૈન પુરાવિદ્યાના ગણમાન્ય તત્ત્વવેત્તાઓની એક વિદ્વત્ ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુ પ્રતિમાની પ્રતિષ્ઠા : શ્રી વલ્લભસ્મારકમાં ભવ્ય ગુરુ પ્રતિમાજીની પ્રતિષ્ઠાનો લાભ શ્રી આત્મવલ્લભના અનન્ય ભક્ત શૈલેશભાઈ હિમ્મતભાઈ કોઠારીએ લીધો. ભગવાન વાસુપૂજ્ય મંદિરમાં સ્થાપિત થયેલ ભવ્ય જૈન પ્રતિમા અને ગુરુમૂર્તિના પ્રવેશ તથા પ્રતિષ્ઠાનો લાભ : 8 ભગવાન વાસુપૂજ્યજી ભગવાન પાર્શ્વનાથજી ભગવાન આદિનાથજી ભગવાન મુનિસુવ્રતસ્વામી ગૌતમસ્વામી વિજયાનંદસૂરિ વિજયવલ્લભસૂરિજી ગુરુ સમુદ્રસૂરિ 8 લાલા ધર્મચંદ, પદ્મકુમાર, વી. સી, જૈન. શાંતિલાલજી, મોતીલાલ બનારસીદાસ : રામલાલ ઇન્દ્રલાલજી, (તેલવાલે) ઃ નરપતરાય ખૈરાયતીલાલ (એન.કે.) : શાંતિલાલજી, (એમ.એલ.બી.ડી.) : ગણેશદાસ પ્યારેલાલ, રાજકુમાર રાયસાહેબ : ચન્દ્રપ્રકાશ કોમલ કુમાર, : રતનચંદ જૈન ઍન્ડ સન્સ, (આર. સી. આર. ડી.) ૨૪૩
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy