SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાભ્યાસ અને વકીલાત આવે. આમ વાત વધી, તે માસ્તર સાહેબે સજા ફટકારી કે, કાલે એકથી દસના પાડા લખી લાવજો. બસ વાત વધી. : પાડા. શાવકશા શાવર્કશા ગોકુલ ગોકુલ શાવકશા ગોકુલ નવભારતના ભાગ્યવિધાતા પસી તો પેલા ભાઈને બહાર બારણે બેહાડી કાયદા મુજબની મુસો ઉતરાવી હયૂડ. : અરે મૂંછ તો ઉતરાવી પન તે કાગજના પરીકામાં બંધાવી, નડિયાદના એક તલાવમાં નહીં, ઉકરડે નંખાવી. : જે થઈ સે તે – : વડોદરામાં પન કંઈક કરતૂકો કરેલાં. અન્યાય તો એમનાથી સહન જ ન થાય. : મેટ્રિકનું ભણવા થોડા મહિના વડોદરામાં ઊપડેલા વલ્લભ ભાઈને મન બોમણીઆ ભાષા ભણવાને બદલે ગુજરાતી ભણવા તરફ વલણ. : તે કઈ ભાષા, ગોકુલભાઈ ? : સંસ્કૃત, બર્યું. મારાથી ન બોલાય, તે તમારાથી તો કેમ જ બોલાય. તે બીજી ભાષા શીખવા ગુજરાતી લીધી, તો તો બી જામી. : તાં શું ચેટક થયા ? : વલ્લભભાઈએ સંસ્કૃત છોડી ગુજરાતી લીધું. તે તોંના શિક્ષકને નો ગમ્યું. તેણે ટકોર લલકારી કે સંસ્કૃત છોડી ગુજરાતીમાં આયા. એટલે વલ્લભભાઈએ રોકડું પરખાવ્યું કે સાહેબ ! અમે ગુજરાતી ના લઈએ તો તમારા વર્ગમાં આવશે કોણ ? : બરાબર જવાબ આપી. : પન માસ્તર સાહેબના મનમાં દંશ પેઠો એણે સંસ્કૃત ભણવાના જાતજાતના લાભ ગણાવ્યા. પણ આમના મગજમાં વાત ઊતરી જ નહીં, પસે તો જીભાજોડી એનો કોઈ છેડો થોડો શાવકશા ગોકુલ શાવકશા ગોકુલ શાવકશા ગોકુલ શાવકશા ગોકુલ : પાડા - આ તમે પણ શાવકશા ઠીક છોતો આંક ભણેલા કે નહીં ? એક એક એક, એક દુ બેય, એમ બે દુ ચાર એવા દશ હુધી, દશેકું દેશ, દશ દુ વીહા. : હા હો, અમે કોઠા કહીએ. દસ કોઠા. : કોઠા યા પાડા – આંકના પાડા. : તે આ ભાઈ તો નહીં જ લખી લાયા હોસે. : એ લખે ! : પછી ? : બીજે દિવહે પણ એ જ રામાયણ – એટલે માસ્તર સાહેબ વધારે કડક બમણા લખજો. જીમ જીમ દાડા ચઢે ઈમ સજા બેવડાતી જાય. તે પાડા લખવાનો આંક છેક બસો પર પોંચ્યો. માસ્તર જેમ ગરમ તેમ આપણા ભાઈના પેટનું પોણી ના હાલે. : આખરે અંજામ ? : વલ્લભભાઈની આગર કોઈ જીત્યું સે-બહોનો આંકડો પોંક્યો ત્યારે માસ્તરે જરા ડોરો કકડાવી કહ્યું – મહાશય–વરી માસ્તરજી વલ્લભભાઈને કરડાકીમાં માશય કહેતા. તે માશયે જવાબ આલી દીધો. પાડા તો બસો લઈને આયો તો પણ દરવાજા આગળ એક મારકણો પાડો નૈકર્યો, તે બસોએ બસો ભાગી નાઠી, તે એ કે ના ઊભો રહ્યો. શાવકશા ગોકુલ શાવકશા ગોકુલ શાવકશા ગોકુલ
SR No.034292
Book TitleNav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Original Sutra AuthorN/A
AuthorChandravadan Mehta
PublisherSardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
Publication Year2000
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy