SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર (૨૦૦૯) *' ગુજરાત સરકાર રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત તા. ૯-૭-૨૦૧૧નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર મધ્યકાલીન સાહિત્ય કૃતિઓનું સંશોધન તેમાં મહાયોગી આનંદઘનજી વિશે વિશેષ ઊંડાણમાં સંશોધન, સંશોધન કાર્ય માટે ભક્તિસાહિત્યના ઉત્કૃષ્ટ પુસ્તક તરીકે ‘આનંદઘન : એક અધ્યયન'ને રાજસ્થાનની ‘લોકસંસ્કૃતિ શોધસંસ્થાન’ તરફથી અપાતું ‘હનુમાનપ્રસાદ પોદાર પારિતોષિક' (૧૯૮૩). મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સાહિત્યકારને અપાતું કવિ નર્મદ પારિતોષિક (૨૪ ઓગસ્ટ, ૨૦૧૪) ગુજરાત સાહિત્ય સભા તરફથી ૨૦૧પનો શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક વિશ્વ ગુજરાતી સમાજ તરફથી શ્રી કાનજીભાઈ દેસાઈ પ્રતિભા એવોર્ડ, ૨૦૧૫ કરનાર. મહાયોગી આનંદઘનની ચારસો જેટલી હસ્તપ્રતોનું સંશોધન કરીને મહાનિબંધ લખીને પીએચ.ડી. મેળવનાર ડૉ. કુમારપાળ દેસાઈએ એ વિશે ત્રણ પુસ્તકો લખ્યા છે. એમના સોળ જેટલાં અંગ્રેજી પુસ્તકોમાં Glory of Jainism (1998), A Pinnacle of Spirituality (2000), Tirthankar Mahavir (2003), Jainism : The CosmicVision (2008), The Brave Hearts (2009) નો સમાવેશ થાય છે. દિવ્યાંગો માટેના શ્રેષ્ઠ પુસ્તક તરીકે પોંખાયેલા ‘અપંગનાં ઓજસ” પુસ્તકની આઠ આવૃત્તિ પ્રગટ થઈ છે તેમજ તે બ્રેઇલ લિપિમાં પ્રગટ થયું છે. લેખકે પોતે હિંદી ભાષામાં કરેલા અનુવાદ ‘અપfહન તન ટન મન'ની ત્રણ આવૃત્તિ અને અંગ્રેજી અનુવાદ The Brave Hearts'ની ચાર આવૃત્તિ પ્રગટ થઈ છે. લાલબહાદુર શાસ્ત્રીનું જીવનચરિત્ર ‘લાલ ગુલાબ'ની એક સાથે ૯૦,000 નકલો વેચાઈ હતી. (૧૯૬૬) | NCERT – દ્વારા ભારતના એ વર્ષના બાળસાહિત્યના ભારતની તમામ ભાષાના પારિતોષિક પ્રાપ્ત સામયિકોમાં શ્રેષ્ઠ પુસ્તક તરીકે ‘નાની ઉંમર, મોટું કામ 'ને ઍવૉર્ડ (૧૯૭૮) માનવમૂલ્યોને પ્રેરતા સાહિત્યસર્જન માટે શ્રી દિવાળીબહેન મોહનલાલ મહેતા એવોર્ડ, પૂજ્ય પાંડુરંગ આઠવલેના હસ્તે (૧૯૯૮) શિષ્ટ, સાત્વિક અને મૂલ્યલક્ષી સાહિત્યોપાસના માટે સંસ્કૃતિ સંવર્ધન ઍવૉર્ડ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક કેન્દ્ર, કોબા, રજતજયંતિ વર્ષ (૧૭.૧૨.૨૦OO) બ્રિટનની સત્તર જેટલી સંસ્થાઓએ આપેલો ‘હેમચંદ્રાચાર્ય ઍવૉર્ડ' ગુજરાત સાહિત્ય સભા દ્વારા ગુજરાતી સાહિત્ય માટે ‘શ્રી ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક - ૨૦૦૧. સાહિત્યસર્જન માટે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સુવર્ણચંદ્રક – ‘કલાગુર્જરી” અને પરિષદના સંયુક્ત આયોજનમાં શ્રી ધીરુબહેન પટેલના હસ્તે, ગુજરાતી સાહિત્ય પરિષદ અધિવેશન, કાંદીવલી, મુંબઈ (૨૩.૧૨.૨૦૦૫) ‘જૈનિઝમ : ધ કોસ્મિક વિઝન’ પુસ્તક માટે સ્વ. પ્રદીપકુમાર રામપુરીયા શિક્ષણ એચ. કે. આર્ટ્સ કૉલેજમાં ફેલો (૧૯૬૪-૬૫), નવગુજરાત કૉલેજમાં અધ્યાપન-કાર્ય (૧૯૬૫થી ૧૯૮૩), એ પછી ભાષા સાહિત્ય ભવનમાં અધ્યાપક (૧૯૮૩થી ૨000) ભાષાસાહિત્યભવનના અધ્યક્ષ (૨૦૦૧થી ૨૦૦૪) અને ગુજરાત યુનિવર્સિટીની વિનયન વિદ્યાશાખાના ડીન (૨૦૦૩થી ૨૦૦૪) તરીકે કામગીરી. ગુજરાતી સાહિત્ય, પત્રકારત્વ, જૈનદર્શન, ગાંધીદર્શન અને શાંતિ સંશોધન એમ પાંચ વિષયના પીએચ.ડી.ના પૂર્વ માર્ગદર્શક અધ્યાપક અને અત્યારે જૈન વિશ્વભારતી લાડનુના ‘જૈનદર્શન અને તુલનાત્મક ધર્મ” વિષયના પીએચ.ડી.ના માર્ગદર્શક. ૨૦ જેટલા વિદ્યાર્થીઓએ એમના માર્ગદર્શન હેઠળ પીએચ ડી ની પદવી મેળવી છે. | ગુજરાત યુનિવર્સિટીની વિનયન વિદ્યાશાખામાં સંશોધન અંગેનું ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ ડૉ. કે. જી. નાયક સુવર્ણચંદ્રક (૧૯૮૧ અને ૧૯૮૫) સરદાર પટેલ યુનિવર્સિટી આયોજિત ગુજરાતની યુનિવર્સિટીઓ અને કૉલેજ માં વિનયન વિદ્યાશાખામાં થતાં સંશોધનકાર્ય અંગે ઉત્કૃષ્ટ સંશોધનલેખ
SR No.034289
Book TitleAajno Aapno Padkar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherVishva Vikas Trust
Publication Year2017
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy