SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ • શબ્દસમીપ • સાધુઓ છે અને આ સાધુઓ એમના અધ્યયનકાળમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના વિપુલ સાહિત્યસર્જન પાસેથી ઘણા પ્રેરણાપીયૂષ પામ્યા હશે. સામાન્ય રીતે પ્રત્યેક સાધુ હેમચંદ્રાચાર્યના અપભ્રંશ વ્યાકરણનું પોતાના દીક્ષાજીવનના પ્રારંભ અધ્યયન કરતા હોય છે. જૈન ચરિત્રાત્મક કથાનકોના મૂળ સગડ હેમચંદ્રાચાર્યની કૃતિઓમાં જોઈ શકાય છે. ગુજરાતની સંસ્કૃતિ પર સર્વધર્મસમભાવના સંસ્કારો ધર્મના સાંપ્રદાયિક સ્વરૂપથી પર એવા હેમચંદ્રાચાર્ય સોમનાથના મંદિરમાં મહાદેવની સ્તુતિ કરતાં ત્રHIT થિsrg મહેશ્વરી વા નમરતર – આમ કહીને પ્રણામ કરી સ્તુતિ કરતાં હેમચંદ્રાચાર્ય એમના સમયમાં સર્વધર્મસમન્વયનો નવીન આદર્શ આપ્યો. ‘અમારિ ઘોષણા' દ્વારા લોકકલ્યાણ અને અહિંસાની વાત કરી. આજે એના પરિણામસ્વરૂપ ગુજરાતની સંસ્કૃતિમાં અહિંસા, ઉદાર દૃષ્ટિ અને સર્વધર્મસમન્વયની ભાવના વિશેષ રૂપે જોવા મળે છે. શ્રી કનૈયાલાલ મુનશીએ હેમચંદ્રાચાર્યની પ્રતિભાને અંજલિ આપતાં કહ્યું, “ગુજરાતના સાહિત્યનો નવયુગ સ્થાપ્યો. એમણે જે સાહિત્યપ્રણાલીઓ સ્થાપી, જે ઇતિહાસદૃષ્ટિ કેળવી, એકતાનું ભાન સર્જાવી જે ગુજરાતની અસ્મિતાનો પાયો નાખ્યો તેના પર આજે અગાધ આશાના અધિકારી એવા એક અને અવિભાજ્ય ગુજરાતનું મંદિર રચાયું છે.” કેટલાંય વર્ષો સુધી સાધુ અને સર્જકો ‘વિઘાંમોનિદ્રમંથમંવરિ: શ્રીદેમ ચન્દ્રો પુરુ: |’ જેવી પંક્તિ ઉચ્ચારીને પ્રાત:કાળમાં એમનું સ્મરણ કરતા હતા. • હેમચંદ્રાચાર્ય અને તેમની પરંપરા • ૫. ‘શ્રી હેમચંદ્રાચાર્ય’, લે. ધૂમકેતુ, તૃતીય આવૃત્તિ, પૃ. ૧૫૨. ૯. આચાર્ય હેમચંદ્રસૂરિ : તેમની સર્વગ્રાહી વિદ્વત્તા', લે. દી બ. કૃષ્ણલાલ મો. ઝવેરી, ‘શ્રી હેમ સારસ્વત સત્ર : અહેવાલ અને નિબંધસંગ્રહ', પૃ. ૨૦૩. ૭. શ્રી હેમ સારસ્વત સત્ર : અહેવાલ અને નિબંધસંગ્રહ’, પૃ. ૨૭. ૮. “શ્રી હેમચંદ્રાચાર્ય', લે. ધૂમકેતુ, તૃતીય આવૃત્તિ, પૃ. ૭, ૮. ૯. સોમપ્રભુવિરચિત ‘સ્વપજ્ઞવૃત્તિયુક્ત શતાર્થ કાવ્ય :” (પ્રાચીન સાહિત્યોદ્વાર ગ્રંથાવલિઃ ગ્રંથ ૨, મુનિશ્રી ચતુરવિજય સંપાદિત: પ્રકાશ સારાભાઈ નવાબ) પૃ. ૧૨૪. 10. "The Life of Handhanrichirya' by Professor Dr. G. Bhler, Forvad, P. XIV. ૧૧. “શ્રીમદ્ હેમચંદ્રાચાર્યની કૃતિઓ', લે. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા, ‘શ્રી હૈમ સારસ્વત સત્ર : અહેવાલ અને નિબંધસંગ્રહ’, પૃ. ૧૭૯. ૧૨. એજન, પૃ. ૧૮૦. 13. "The Life of Henchenichirya' by Profesor Dr. G. Binler, Ervard, P. XIV. ૧૪. “પ્રાચીન ગુજરાતી છંદો : એક ઐતિહાસિક સમાલોચના', લે. રામનારાયણ વિ. પાઠક . ૧૫. ‘આ વાર્થ પ્રેમચંદ્ર', ને. 3. વિ. મ. મુસરનવયર, g. Boo, ‘સિદ્ધહેમગત અપભ્રંશ વ્યાકરણ', સંપા. હરિવલ્લભ ભાયાણી, પૃ. ૨૨. ૧૭. ‘હમસમીક્ષા', લે. મધુસુદન મોદી, પૃ. ૩૭. 4. "The Dezenmemili of Henchandra by R.Pistel, Indrtim TI, P. 3. 10. "The Denmaml; of Hendanda' by R. Pischel, Glossary, P. 1-. શ્રી હેમચંદ્રાચાર્ય’, લે. ધૂમકેતુ, તૃતીય આવૃત્તિ, પૃ. ૩૯. ૨૧. ‘હેમચંદ્રાચાર્યની કૃતિઓ', લે. મોતીચંદ ગિ. કાપડિયા, ‘પ્રસ્થાન', વૈશાખ ૧૯૫, પૃ. ૫૪. સંદર્ભસૂચિ ૧. ‘હેમચંદ્રાચાર્યનું શિષ્યમંડળ’, લે. ભોગીલાલ જ. સાંડેસરા, ‘શ્રી હેમ સારસ્વત સત્ર : અહેવાલ અને નિબંધસંગ્રહ', પૃ. ૧૨૨. ૨. ‘હેમચંદ્રાચાર્ય”, લે. પં. બેચરદાસ દોશી, પૃ. ૧૧૦. ૩. ‘શ્રી હેમચંદ્રાચાર્ય’, લે. ધૂમકેતુ, તૃતીય આવૃત્તિ, પૃ. ૧૬૭. ૪. ‘શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય', લે. મોહનલાલ દલીચંદ દેસાઈ, ‘શ્રી હૈમ સારસ્વત સત્ર : અહેવાલ અને નિબંધસંગ્રહ', પૃ. ૭૪. ૨૦. 1 ૩૬ ] 0 ૩૭ ]
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy