SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ | [૨૯૧ તેરમું શ્રી યથાતથ્ય અધ્યયન. जे विग्गहीए अन्नाय भाषी, न से समे होइ अझंझपत्ते उवायकारी य हरीमणेय, एगंतदिट्रीय अमाइरूवे ॥सू.६॥ - જે સાધુ વિગ્રહ તે કલેશ કરી, અન્યાયનું બોલે, તે મધ્યસ્થ - ન હોય, માટે સાધુએ તે દોષો છોડીને કલેશ (ઝંઝા) રહિત થવું, જે આચાર્યની આજ્ઞા માનનાર થાય, લજજાથી પણ સંયમ પાળે, તે એકાંત ધર્મદષ્ટિવાળો હોય તે અમાયી થાય, . વળી જે પરમાર્થ નથી જાણતે, તે વિગ્રહ યુદ્ધ (કલેરા) - કરનારે પડિલેહણા વિગેરે કિયા કરે, છતાં તે કલેશ પ્રિય, હોય અને અન્યાયનું બેલે તેથી અન્યાય ભાષી અથવા જેવું તેવું ન બેસવાનું બેલે, અથવા ગુરુના સામું અનુચિત બેલે, આ સાધુ સમ-તે રાગદ્વેષરહિત મધ્યસ્થ ન હોય, તથા અઝંઝાને પ્રાપ્ત ન હોય, અથવા કલહ રહિત ન થાય, અથવા માયા રહિત ન થાય, અથવા અકલેશી સમ્યગ્દષ્ટિએ સાથે પ્રેમ ન રાખે, તેથી તે ઉત્તમ સાધુએ કોધ કર્કશ વચન ન બોલવા વડે તથા ઉપશાંત થયેલા કલહને ન ઉભા કરતાં ન્યાય રહિત અમાયા વડે મધ્યસ્થપણું ધારવું, આ પ્રમાણે બતાવેલા દેષ છેડી ઉપપાતકારી આચાર્યની આજ્ઞા માન
SR No.034260
Book TitleSutrakritanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1931
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy