SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાગ્રના ત્રણ પ્રકાર. ૧ પ્રધાન અગ્ર, ર પ્રભૂત અગ્ર, ૩ ઉપકાર અગ્ર, તેમાં પ્રધાન અગ્ર સચિત્ત, અચિત્ત, મિશ્ર એમ ત્રણ પ્રકારે છે. - ચિત્ત પણ બે પગવાળાં ચાર પગવાળાં અપદ વિગેરે ત્રણ ભેદે છે, તેમાં દ્વિપદમાં તીર્થકર, ચોપદમાં સિંહ, અપદમાં , કલ્પવૃક્ષ છે. અચિત્તમાં વૈર્ય વિગેરે, મિશ્રમાં તીર્થકરજ દાગીનાથી જ અલંકૃત હોય તે, પ્રભૂત અગ્ર તે અપેક્ષા રાખનાર છે. જેમ કે“जीवा पोग्गल समया दव्य पएसा य पजवा चेव । થોડતાના વિસિદિયા તુમતા પા” ૧ જીવ, ૨ પુગલે, ૩ ત્રણે કાલના સમયે, ૪ દ્રવ્ય, પ પ્રદેશ, પર્ય. ૧સ્તક (ડા), અનંત ગુણ, ૩ અનંત ગુણ, ૪ વિશેષ અધિકાબે અનંતા (અનંત અનંત ગુણા.) આ બધામાં એક પછી એક અગ્ર છે, અને પર્યાય અગ્ર તે સૌથી અગ્ર છે, ઉપકાર અગ્ર તે પૂર્વે કહેલા વિસ્તારથી અને ને કહેલા બતાવવાથી ઉપકારમાં વર્તે છે. જેમકે – દશવૈકાલિક સૂત્રમાં જે વિષય કહેવાને બાકી રહ્યો હોય તે ચુડામાં કહેવાય-એવી બે ચુડા દશવૈકાલિકમાં છે. અથવા ઉપકાર અગ્ર તે આ આચાર શ્રુતસ્કંધન ચૂડાને વિષય છે અને તેથી ઉપકાર અગ્રનું જ અહીં પ્રજન છે, અને તે નિતિકાર કહે છે.
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy