SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ [૪] માર્ગ, પરિપાટી વડે અગ્ર તે કમાડ્યું છે. આ દ્રવ્યાદિ ચાર પ્રકારનું છે, તેમાં દ્રવ્યાગ્ર તે એક અણુથી બે અણુ અને બે અણુથી ત્રણ અણુ વિગેરે છે. ક્ષેત્રા. - એક પ્રદેશના અવગાઢથી બે પ્રદેશના અવગાઢ સુધી. બે પ્રદેશના અવગાહથી ત્રણ પ્રદેશ અવગાઢ વિગેરે છે. ' કાલાષ્ય, એક સમયની સ્થિતિથી બે સમયની સ્થિતિ સુધી, એ સમયની સ્થિતિથી ત્રણ સમયની સ્થિતિ સુધી. | ભાવાઝ, એક ગુણ કાળાશથી બે ગુણ કાળાશ, બે ગુણ કાળાશથી ત્રણ ગુણ કાળાશ વિગેરે છે. ગણના અગ્ર, સંખ્યા ધર્મ સ્થાન તે, એક સ્થાનથી બીજા દશ સ્થાન સુધી તે દશ ગુણે જેમ એક-દશ––હજાર - સંચય અગ્ર સંચિત દ્રવ્યના ઉપર જે છે, તે તામ્ર ઉપસ્કર સચિત્તના ઉપ૨ શંખ છે.
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy