SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦-૨૧૮ , ૧૩૬–૧૪૦ ગુણ ગ્રાહક ઉપર કૃષ્ણ વાસુદેવનું દષ્ટાંત. સાધુને બેસવા યોગ્ય ન બેસવા યોગ્ય વચનનું ચોથું અધ્યયન સમાપ્ત. ૨૧૮ નિ. ૩૧૫ વસ્ત્ર એષણાનું વર્ણન. ૨૧૯૨૩ર સુ. ૧૪૧-૧૪૮ સાધુ સાધ્વીનાં વચ્ચે લેવા ન લેવાની વિધિ તથા સુકવવાની વિધિ. ૨૩૩-૩૭ સ. ૧૪૯–૧૫૧ સાધુ સાધુને વસ્ત્ર વાપરવા આપતાં બગડે તે શું કરવું ? પાંચમું અધ્યયન સમાપ્ત. ૨૩૮–૨૪૪ સૂ. ૧૫૧-૧૫ર પાત્રને લેવાની તથા ન લેવાની વિધિ. ૨૬૫-૨૪૬ સ. ૧૫૩-૧૫૪ પાણું કાચું વહેરાવે તે શું કરવું ? છઠું અધ્યયન સમાપ્ત ૨૪-૨૪૯ નિ. ૩૧૬- ૧૯ અવગ્રહનું વર્ણન. ૨૪૯-૨૫૫ સ. ૧૫૫- ૫૮ કેવા મકાનમાં કેવી રીતે રહેવું ૨૫૬૨૬ ર સે. ૧૫૯-૬૨ તેની સાત પ્રતિમાઓ પહેલી ચુલા સર ૨૬૨-૨૬૫ નિ. ૩૨. સૂ. ૧૬૩ રાત્રિ કેવી રીતે સાધુએ ગાળવી. ૨૬૫-૨૬૭ નિશીથિકામાં ભણવાની જગ્યાનું વર્ણન. ૨૬૮-૨૭૬ ઉચ્ચાર પ્રશ્રવણની જગ્યાનું વર્ણન. ર૭૬-૨૮૩ શબ્દોથી મોહિત ન થવું તેમ રૂપમાં ન લલચાવું. ૨૮૫-૨૯૩ પરક્રિયાનું સ્વરૂપ તથા અન્ય અન્ય ક્રિયાનું વર્ણન. ર૦૪-૩૦૫ ભાવના નામની ત્રીજી ચૂલિકામાં દર્શન, જ્ઞાન, ચારિત્રની ભાવના. ૩૦૫-૩૫ર મહાવીર પ્રભુનું ચરિત્ર તથા મહાવતની ભાવનાઓ. તથા છેવટે વિમુક્તિ અધ્યયનનું સુંદર વર્ણન અને સમાપ્તિ.
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy