SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ [ १३८ ] इह खलु पाईणं वा ४ संतेगइया सड्डा भवति, तंजहागाहावई वा जाव कम्मकरीओ वा, तेसिं च णं आयारगोयरे नो सुनिसंते भवइ, तं सद्दहमाणेहिं पत्तियमाणेहिं रोयमाहि बहवे समण माहण अतिहिकिवणवणीमए समुfree are २ अगाहिं अगाराई चेइयाई भवति, तंजहाआपसणाणि वा आयतणाणि वा देवकुलाणि वा सहाओ वा पत्राणि वा पणियगिहाणि वा पणियसालाओ वा जाणगिहाणि वा जाणसालाओ वा सुहाकम्मंताणि वा दब्भकम्मंताणि वा वद्धकं० वक्कयकं० इंगालकम्मं० कट्ठक० सुसाणक० सुण्णागारगिरिकंदर संतिसेलोवट्ठाणकम्मंताणि वा भवणगिहाणि वा, जे भयंतारो तहप्पगाराई आपसणाणि वा जाव गिहाणि वा तेहिं उवयमाणेहिं उवयंति अयमाउसो ! अभिकंकिरिया यावि भवइ ३ || ( सू० ८० ) ( અહી પ્રજ્ઞાપક વિગેરેની અપેક્ષાએ ) પૂર્વ વિગેરે દિશામાં શ્રાવકે અથવા પ્રકૃતિભદ્રક અન્ય ગૃહસ્થા નોકરડી સુધી હાય, તેઓને સાધુના “ આવા ઉપાશ્રય કલ્પે ” એવી ખબર ન હોય પણ ઉપાશ્રય આપવાથી સ્વ વિગેરેનું ફળ પ્રાપ્ત થાય, તેવુ કયાંયથી જાણીને શ્રદ્ધા કરીને હૃદયમાં તે રૂચવાથી ઘણા સાધુ વગેરેને ઉદ્દેશીને ત્યાં આરામ વિગેરેમાં યાનશાલા વિગેરે પોતાના માટે કરતાં સાધુ વિગેરેને જગ્યા આપવા માટે તે મકાન મોટાં કરાવ્યાં હોય, તે મકાનાનાં નામ કહે છે, આદેશન ( લુવારની શાળા ) આયતન ( દેવકુલની જોડે मनावेस भोरडाभो ) हेवटुस ( ठेवण ) सला ( यारवेहने
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy