SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ (१८०) લાવીને આપે તે મને ખાવા પીવાને કલ્પ નહિ, તેમ તેવું मी ५ न. ४८५.. આ પ્રમાણે નિષેધ કરેલ પણ શ્રાવક સમ્યગદષ્ટિ. પ્રકૃતિ ભદ્રક અથવા મિથ્યા દષ્ટિમાંથી કઈ પણ દયાળુ એવું ચિંતવે, કે આ પ્લાન સાધુ ભિક્ષા લેવા જવાને અશકત છે, તેમ બીજાને લાવવા પણ કહી શકે નહિ, માટે તેણે નિષેધ કર્યા છતાં પણ હું કઈ બહાને લાવીને આપીશ એ પ્રમાણે વિચારીને આહાર વિગેરે એમ લાવીને આપે, તે તે સમયે સાધુએ તે આહાર ને અનેષણીય (અયોગ્ય) છે, એમ વિચારીને તે ગૃહસ્થને નિષેધ કરે. વળી– जस ण भिक्खुस्स अयं पगप्पे-अहं च खलु पडिन्नत्तो अपडिन्नत्तेहिं गिलाणो अगिलाणेहिं अ. भिक्खंसाहम्मिएहिं कीरमाणं वेयावडियं साइन्जि स्सामि, अहं वावि खलु अपडिन्नतो पडिन्नत्तस्स अगिलाणो गिलाणस्स अभिकख साहम्मियस्स कुजा वेयावडियं करणार आहट्ट परिन्नं अणुक्खिस्सामि आहडं च साहजिस्सामि १, आहट्ट परिनं आणक्खिस्सामि आहडं च नो साइजिस्सामि २, आहट्ट परिनं नो आणक्खिस्सामि आहडं च सा
SR No.034252
Book TitleAcharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages317
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy