SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭૯) તે સાધુને આપે, તે સમયે પ્લાન સાધુએ સૂત્રાર્થને અનુસારે જીવિતને નહિ વાંછતાં મરવું બહેતર ! એમ વિચારીને તેણે શું કરવું તે કહે છે, પૂર્વે બતાવેલા જિન કલ્પી વિગેરે ચારમાંથી કઈ પણ એક સાધુએ પ્રથમ વિચારવું, કે ઉદ્દગમ વિગેરે કયા દોષથી આ દૂષિત છે? તેમાં અભ્યાહત જાણીને તેને નિષેધ કરે, તે આ પ્રમાણે તે આયુષમન ! હે ગૃહપતે ! આ મારી સામે આણેલું કે અણુવેલું અશન ખાવાને પાણું પીવાને અથવા તેવું બીજું આધાકર્મ વિગેરે દોષથી દુષ્ટ અમને કલ્પતું નથી. આ પ્રમાણે તે દાન આપતા ગૃહસ્થને સમજાવે, બીજી પ્રતિમાં– "तं भिक्खू केइ गाहावई उव संकमित्तु ध्या, आउसंतो समणा ! अहन्नं तव अटाए असणं वा ४ अभिहडं दलामि, से पूव्वामेव जाणेजा-आउसंतो गाहावई ! जन्नं तुम मम अट्ठाए असणं वा ४ अभिइडं चेतेसि, णोय खलु मे कप्पह एयप्पगारं असणं वा ४ भोत्तए वा पायए वा. अन्ने वा तहप्पगारोत्त" આમાં પણ તેજ પાઠ છે કે કેઈ ગૃહસ્થ સાધુ પાસે આવીને કહે કે હું તમારે માટે ચાર પ્રકારના આહારમાંથી કેઈ પણ સામે લાવીને આપું ! તે સાધુ પ્રથમથી જાણે તે કહે કે ગૃહસ્થ ! તું મારે માટે કંઈ પણ સામે,
SR No.034252
Book TitleAcharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages317
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy