SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) ૮૭–૧૦૪ ઉત્તમ સાધુ બેલે તેવું પાળે છે. ૧૦૫-૧૭ તે સાધુ મોક્ષ સુધી પહોંચવા પાદપષ ગમન અણુ શણ કરે છે, ૧૦૭ સાતમું અધ્યયન વિચ્છેદ લેવાથી આ મું અધ્યયન વિક્ષ અધ્યયન કહે છે. ૧૦૮ ૨૫૩ થી ૨૫૭ નિયુક્તિમાં ઉદેશાઓને અર્થાધિાર છે. ૧૦૦ પાસા તથા કુવાદીઓની સંગતિ ત્યાગવા કહે છે. તથા ગોચરી ગયેલા સાધુને ઠંડથી પૂજતાં દેખીને ગૃહસ્થને ખોટી શંકા થાય તે દૂર કરવી. ૧૧૦ અપ્રશસ્ત મરણનું વર્ણન તથા ત્રણ પ્રકારના અણુ શણથી મરવાનું બતાવ્યું છે. ૧૧૧-૧૨ વિમોક્ષના નિક્ષેપો નિ. ૨૫૮થી ૬૦ માં છે. ૧૧૩-૧૪ આઠ કર્મ કેમ બંધાય છે? ૧૫-૨૦ અણુશમાં સપરાક્રમ અપરાક્રમ બતાવે છે. ૧૨૧-રર અણસણમાં કોઈ ત્યાગ કરવા ઉપર દૃષ્ટાંત સંલેખ નાનું વર્ણન નિ, ૨૭૪-૭૫ તથા સૂ. ૧૦૭માં સુસાધુની વેયાવચ્ચ બતાવે છે. ૧૨૬-૨૭ અન્ય સાધુની આપેલી જ ન લેવી. ૧૨૮-૧૪૦ અન્ય વાદીઓનું મંતવ્ય અને તેમનું સ્યાદવાદ દિષ્ટિએ સમાધાન. ૧૪૧-૪૫ મેક્ષાભિલાષી સાધુની ઉત્તમતા. અકલ્પનીય પરિત્યાગ ઉપર સૂ. ૨૨ કહે છે. ૧૪૭-૫૦ સાધુને ઉતરવાનાં સ્થાન ત્યાં ગેરીની વિનંતી કરે, તે ગોચરીમાં લાગતા દેનું વર્ણન. १४४
SR No.034252
Book TitleAcharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages317
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy