SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ મકાન અગેનું વિચિત્ર ઉપાધ્યાયજીના સંખ્યાબબ્ધ ગ્રન્થની જે જવાબદારી શિરે હતી તે, મહાપ્રભાવક ભગવાનની પાર્શ્વનાથ પ્રભ, ઉપાધ્યાયજી મહારાજ, ભગવતીશ્રી પદ્માવતી દેવી, શ્રી સરસ્વતીજી અને પૂ. ગુરુદેવાની. સતકૃપાથી અને નિત્યકર્મમાં સહાયક મુનિરાજ શ્રી વાચસ્પતિવિજ્યજીં આદિના સહકારથી, મારાથી અશક્ય લટિનું કાર્ય પણ શકય બનીને હવે કિનારે પહોંચવા આવ્યું છે, અને લાગે છે કે તેઓશ્રીની અપ્રસિદ્ધ નાની મોટી તમામ કૃતિઓનું પ્રકાશન ૨૦૩૩ માં પૂર્ણ થશે અને ત્યારે વર્ષોથી મારા શિર પર ભાર આટલા પૂરત હળવો થતાં પરમ પ્રસન્નતા અને એક ફરજ અદા કર્યાને શ્વાસોચ્છવાસ લેવા ભાગ્યશાળી બનીશ ! કુત્તાવિલાબિત છન્દની ગતિથી થઈ રહેલા આ કાર્ય અંગે જૈન સંઘ, મારા સહકાર્યકરે વગેરેને હું છક ઠીક અપરાધી બની ગયા હતા, પણ હવે આ અપરાધમાંથી મુક્તિ મેળવવાના દિવસે નજીક આવી રહ્યા છે એમ લાગે છે. તે પછી સદ્દભાગ્ય હશે તે ઉપાધ્યાયજી એક અધ્યયન (જીવન અને કાર્ય) ઉપર એક નવા દષ્ટિથી વિસ્તારથી લખવા ઈચ્છું છું. તેમ જ ઉપાધ્યાયજીની લગભગ તમામ ગુજરાતી કૃતિઓવાળા ગુર્જર સહિત્ય સંગ્રહ તેઓશ્રીવી તે વખતની ભાષામાં છપાવવા તેમજ પુનર્મુદ્રણ માગતી કૃતિઓ છપાવવા અને અનુવાલન કરાવવા તરફ લક્ષ્ય આપવા ધારણા રાખી છે, તે કેટલી ફળશે તે તે જ્ઞાની જાણે! . જૈન જ્ઞાતિ જનમ્ | ૧. ઉપાધ્યાયજીની લગભગ નાની મોટી તમામ ગુજરાતી કૃતિઓ આ સંગ્રહની અંદ જે આજે અનુપ્લબ્ધ છે. કાં તો જે રીતે છપાય તે રીતે મુકિત થઈ શકે અર્થ આજે લોકમુખે ચઢાવવા માટે આજ ઉપયોગી બને. પણ ભાષાશાસ્ત્રીઓ માટે તે તે વખતની ભાષામાં છપાયેલ સંગ્રહ ઉપયોગી બને. આ કૃતિનું નામકરણ તે વખતના સંજોગોની સામે ભલે ગુર્જર સાહિત્ય સંગ્રહ.” રાખ્યું પણ તેથી આ કૃતિ જનની છે કે જન કૃતિઓની છે એને લેશમાત્ર ખ્યાલ આવે તેમ નથી તે પછી ઉપાધ્યાયજીની કૃતિને આ સંપ્રડ છે એ જાણવાની વાત જ કયાં રહો ! કન
SR No.034217
Book TitleKavya Prakash Dwitya Trutiya Ullas
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1976
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy