SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સમીપનાં દેશમાં જેવો બીજા દેશમાં જેવો નહીં એમ કેટલાએક આચાર્યો કહે છે. अथ क्रांतिसाम्ययोगः ऊर्ध्वतिर्याता रेखास्तिस्रस्तिस्रो लिखेदधः मध्यरेखागतो मीनः सव्यमार्गेण राशयः चंद्रसूर्यो यदैकत्र रेखायां क्रांतिसाम्यकम् क्रांतिसाम्यकृतोद्धाहो न जीवति कदाचन ત્રણ રેખા ઉભી, અને ત્રણ રેખા આડી દેરી, મધ્ય રેખામાં મીન રાશાથી સવ્ય માર્ગો બારે રાશીઓ લખવી. જે એક રેખામાં ચંદ્ર-સૂર્ય આવે તે ક્રાંતિ સામ્ય નામનો રોગ સંભવે છે. એ યોગમાં વિવાહ કરનાર જીવી શકતો નથી. એનું ચક્ર નીચે મુજબ. कुं मी मे भय तु क सिं Aho! Shrutgyanam
SR No.034208
Book TitleMuhurt Sangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal Sharma, Krishnashankar Keshavram
PublisherJagannath Parshuram Dwivedi
Publication Year1930
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy