SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩છે पुष्येंद्र द्विको स्मरारिजलभे चित्राजपादे मिथः । मूलादितिमे द्विदैववसुभे सानुराधे व्यधेोऽ રિચાર્જ પર: રાહૃા સ્કૃત: રર સાત ઉભી–સાત આડી રેખા કાઢી ઈશાન કોણની રેખા પરથી કૃત્તિકાદિ નક્ષત્રો લખવા, તેનો વેધ નીચે મુજબ છે. પૂર્વાફાલ્ગની અશ્વિની, મધા-ભરણ, કૃત્તિકા-શ્રવણ, ઉત્તરાષાઢા-સગશીર્ષ, રેવતીઉત્તરાફાશુની. પુષ્ય-જયેષ્ઠા, રોહિણ-અભિજીત, આદ્ર–પૂર્વાષાઢા, ચિત્રા–પૂર્વાભાદ્રપદા, મૂળ–પુનર્વસુ, વિશાખા–ધનિષ્ઠા, આશ્લેષા અનુરાધા ઉત્તરાભાદ્રપદા-હસ્ત, શતતારકા-સ્વાતી, એ નક્ષત્રોને પરસ્પર વેધ જે (પંચશલાકાના પ્રમાણે) આ સપ્ત શલાકા વેઘ યજ્ઞોપવિત વિગેરેમાં જે. જે નક્ષત્રનો વેધ હોય તો તેમાં યજ્ઞોપવિત કરવા નહી. ઉત્તર રેટીવ વેધનું ફળ વેધના ભેદ મતાંતરો વિગેરે . માર્તડ ગુ. વિ. ઉaષધામાં વિશેષ ખુલાસે આપે છે માટે તેમાં જોઈ લેવું. अथ देशपरत्वेन वेधपरिहारमाह वराहः युतेर्दोषो भवेद् गौडे यामित्रस्य च यामुने वेधदोषस्तु विध्याख्यदेशे नान्येषु केचन २३ યુતિદેવ (જે નક્ષત્રમાં ચંદ્ર હોય તે જ નક્ષત્રમાં બીજો કોઈ પણ ગ્રહ હોય તે તેને યુતિદોષ કહે છે. આ બાબતમાં દેવ જન-વિવાહARામાં ઘણો ખુલાસો છે.) ગોડ દેશમાં, યામિત્ર દેષ યમુનાના તટપરના દેશોમાં, નક્ષત્ર વેધનો દોષ, વિંધ્યાચળની Aho! Shrutgyanam
SR No.034208
Book TitleMuhurt Sangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal Sharma, Krishnashankar Keshavram
PublisherJagannath Parshuram Dwivedi
Publication Year1930
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy