SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ હસ્ત, ચિત્રા-સ્વાતી, પુષ્ય, પુનર્વસુ, શ્રવણ, ઘનિષ્ઠા, શતતારક, અશ્વિની, રેવતી, અનુરાધા મૃગશીપ મૂળ એ નક્ષત્રમાં તથા રવીવારે, બુધ, ગુરુ, શુક્રવારે આધિ-દવા ખાવી શરૂ કરવી. रोगनिमूक्तस्नानं रत्नमालायाम् . इंदोरि भार्गवे च ध्रुवेषु साादित्यस्वातियुक्तेषु मेष पैन्ये चांत्ये चैव कुर्यात्कदाचिन्नैव स्नानं रोगमुक्तस्य जंतोः ચંદ્રવારે, શુક્રવારે, ધુવસંસાનાના નક્ષત્રો, આશ્લેષા, પુનર્વસુ સ્વાતી, મઘા, રેવતી એ નક્ષત્રોમાં રોગથી મુકત થનાર મનુષ્ય કદી પણ સ્નાન કરવું નહી. (૧૪૧) श्रीपतिः-लग्ने चरे सूर्यकुजेज्यवार रिक्तातिथौ चंद्रबले च होने त्रिकोणकेंद्रोपगतेश्च पापैः मानं हितं रोगविमुक्तकानाम् १४२ ચર રાશિના લગ્નમાં, રવી; મંગળ, ગુરૂવારે, રિકતા તિથીમાં ચંદ્ર બળ નહી હોય ત્યારે; પાપ ગ્રહ કેંદ્ર ત્રિકોણ સ્થાનમાં બેઠા હોય ત્યારે મહા રોગથી મુક્ત થનાર મનુષ્ય સ્નાન કરવું. (૪૨) રાધાર-પુનર્વસુદગ્વિજો રાઉથાકુત્તાત્ર रेवत्यां च विशाखायां स्वातो त्वाशतक्षके ૨૪૩. मैत्रे सूर्यज्यशुक्राणां वारे शस्त्रस्य धारणम् कवचं खेटकं खङ्गं सर्वमत्रैव धारयेत् પુનર્વસુ, પુષ્ય, અશ્વિની, રોહિણી, ત્રણ ઉત્તરા રેવતી, વિશાખા સ્વાતી, ચિત્રા, શતતારકા, અનુરાધા, એ નક્ષત્રમાં, રવી–ગુરૂ-શુક્ર ૨૪૪ Aho! Shrutgyanam
SR No.034208
Book TitleMuhurt Sangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal Sharma, Krishnashankar Keshavram
PublisherJagannath Parshuram Dwivedi
Publication Year1930
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy