________________
૨૪૦
જ્યારે રાજગાદી પર બેઠેલા રાજાનું અવસાન થાય છે અને તત્કાળ બીજાને ગાદી પર બેસાડી તિલક કરે છે તે સમયે ઉપર કહેલી શુદ્ધિ જેવી નહીં. (૯૫)
___ अथ कूपमुहूर्त मु. दीपके. मासे फाल्गुनपौषमाधवनो मार्गेऽष्टमी द्वादशी रिक्तां प्रोह्य शशिशजीवदिवसे हस्तेऽथ पत्र्ये ध्रुवे पुष्ये मैत्रवसुद्दये शनिबुधेज्या तनौ कर्किणि श्रेष्टः कृपविधिश्च सौम्यखन्नरैः केंद्र त्रिकोणस्थितैः ९६
ફાગુન, પિષ; વૈશાખ; શ્રાવણ માર્ગશીર્ષ માસમાં અષ્ટમી દ્વાદશી, રિકતા શીવાયની તિથીઓમાં, ચંદ્ર, બુધ, ગુરૂવારે, હસ્ત, મઘા, ધ્રુવસંડાના નક્ષત્ર, પુષ્ય, અનુરાધા, જ્યેષ્ઠા, ધનિષ્ઠા, શતતારકા, એ નક્ષત્રોમાં, શની, બુધ, ગુરૂની રાશિના લગ્નમાં મકર, કુંભ, મિથુન, કન્યા, ધન, મીન, અને કર્ક રાશિના લગ્નમાં, શુભ ગ્રહ કેંદ્ર ત્રિકોણ સ્થાનમાં બેઠાં હોય ત્યારે ન ક બનાવ શુભ છે. કુવે કયાં કરે તે વિષે મુ. ર્વિ. વાસ્તુ પ્ર. कूपे वास्तोर्मध्यदेशेऽर्थनाशस्त्वैशान्यादौ पुष्टिरैश्चर्यवृद्धि: सूना शः स्त्रीविनाशो मृतिश्च संपत्पीडा शत्रुतः स्याच सौख्यम् - ઘરના મધ્ય ભાગમાં કૂ હોય તે ધન નાશ થાય, ઈશાનમાં પુષ્ટિ, પૂર્વમાં ઐશ્વર્ય વૃધ્ધિ, અગ્નિ કોણમાં પ્રજાને નાશ, દક્ષિણમાં સ્ત્રી નાશ, નૈઋતિમા ગૃહ કર્તાનું મરણ, પશ્ચિમમાં સંપત્તિ, વાયવ્યકોણમાં શત્રુથી પીડા, ઉત્તરમાં સુખ પ્રાપ્ત થાય છે
Aho 1 Shrutgyanam