SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ફળ નાએક બીજાથી ઊલટા પણ વિષે વિચાર. શુક્રની દશા જાણવી. ૧૪૩ માં દરેક ગ્રહની દશાઓ નીચે મુજબ વર્ષ ભગવે છે, અહ, રવિ, ચંદ્ર, મંગળ, રેહ, ગુરુ, શનિ, બુધ, કેતુ, શુક્ર, વર્ષ ૬ ૧૦ ૭ ૧૮ ૧૮ ૧૯ ૧૭ ૭ ૨૦ ૧૪૪ આ ઉપરથી જોતાં સ્પષ્ટ માલૂમ પડશે કે જન્મકાળે નવગ્રહ માનનારામાંથી જે બે વિરૂદ્ધ મત પડયાં છે તેમાં એક ! ગ્રહની દશા માને છે અને બીજે નવગ્રહની દશા ગણે છે. તેમજ અષ્ટોતરીવાળી આઠ ગ્રહની દશાનાં કુલ વર્ષ ૧૦૮ થાય છે, અને વિંશ તરીથી નવગ્રહવાળી દશાનાં કુલ વર્ષ ૧૨૦ થાય છે. ત્યારે એ બેમાંથી ક મત ખરો માની તેમજ અષ્ટોતરીની રીત ગણતાં જે વર્ષમાં સારું ફળ મળવાનું આવછે તે વર્ષમાં વિંશનીથી ગણતાં ખોટું ફળ આવવાનું ત્યારે આમાંથી કયું ખરું માનવું? આ જ પ્રમાણે સારી રીતે તપાસ કરતાં એમ માલૂમ પડે છે કે જે વિષ ફળાદેશની ઇમારત દિન કપિત અને જૂઠી તેના કર્ત એ એક "જાના વિરૂદ્ધમતો માં ચણેલી છે એમ સાબીત થાય છે. આ બાબતને માટે એટલા બવા દાખલા છે કે એ વિષે લખેલાં ગ્રંથનો વિસ્તાર ઘણો થએવી આ પુસ્તકની કીમત એટલી વધે છે તેને લાભ વધારે લિકે લઈ શકે નહિ. તેથી દલગીરીથી અહી તે બધા લખી શકતા નથી.. ૧ આ ગ્રંથમાં પાછળ પર મે પાને જન્મકુંડળી આપેલી છે તેના જન્માકાળ વખતે હસ્ત નક્ષત્ર છે. હવે અષ્ટોતરી રીતે ગતાંજન્મ વખતે મંગળ દશા આવે છે કે જેનું ફળ ખોહું કહેલું છે. અને વંશતી ગણતાં ચંદ્રની દશા આવે છે કે જેનું ફળ સારું કહેલું છે તે હવે એ બેમાંથી ખરું કયું માનવું? એ વાંચનારાએ વિચાર કર. એજ પ્રમાણે પાછળ જે જે જગાએ વિરૂદ્ધમતના ફલક આવેલા છે તે તે જગેએ તેને માટે દાખલા લઈ વાંચનાર તપાશ કરશે તો એક બીજાથી વિરૂદ્ધ ફળ આવશે. Aho ! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy