SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ફળના એક બીજાથી ઊલટાપણ વિષે વિચાર. ૧૨૫ ૧૪. વળી કેટલાકએક જોશીઓએ રાહુને ગ્રહ કહે છે. અને વારાહમીરહ તેને ગ્રહ કહેનારને મૂઢ કહે છે તે વિશે લોક रास्याधिपत्यंचदिनाधिपत्यं होराधिपत्यनचजातकेपि ॥ नराहुहः कर्तरिकोनदोषोराहुग्रहश्चेतिवदांतमूढाः ॥१॥ ૧૪૧ અને એ જ પ્રમાણે કેટલાક જોશીએ રાહુ સુધાંત ૮ ગ્રહની જનાકાળે દશા ગણે છે. અને કેટલાક જન્મકાળે રાહુ વગર સાત ગ્રહની દશા ગણે છે. આ બેમાં સાચું શું! બીજુ આઠ ગ્રહની દશા ગણવાથી રવિ,મંગળ, શનિ અને રોહુ એ ચાર ૫૫ ગ્રહની દશા ગણાય કે જેનું ફળ બેટું કહેલું છે. તેમજ સાત ગ્રહ ગણે ત્યારે ત્રણુ પાપ ગ્રહની દશા ગણાયાથી પિહેલી ગણત્રી કરતાં બીજ ગણત્રીમાં એમ આવે કે પહેલી રીતે ગણતાં જે વખતે સારું આવે તેજ વખતે બીજી ગણત્રીથી બે ટુ ફળ આવ્યા વગર રહેજ નહિ. આથી આ બે વિરૂદ્ધ મતમાંથી ખરું કહ્યું માનવું? - ૧૪૨ વળી સહુને ગ્રહમાનનારમાં દશા પણુ ગણવાનાં બે મત છે. તેમાં એક રાહુ સુધ ગ્રહની દશા ગણે છે જેને અમેતરીની દશા કહે છે, જે પાછળ ૫૯ મે પાને તે જોવા ી રીત કડલી છે.અને તે સિવાય તેમાંના કેટલાક રાહુ અને કેતુ સુધાંત નવ ગ્રહની દશા ગણે છે જેને વિંછેતરીની દશા કહે છે તે નીચે મુજબ ગણે છે. श्लोक श्लोक. द्विहीनंजनुर्भमंक दृक्रमशोऽर्केदु कुजागुगुरवः।। शनिचंद्रजकेतुभार्गवाःपरिशेषात्तुदशाधिपास्ततः ॥ અર્થ-જનમ નક્ષત્ર સધી ગણતાં જે સંખ્યા આવે તેમાંથી બે બાદ કરતાં જે આવે તેને નવે ભાગતાં જે શેષ એક રહેતો રવિની, બે રહેતો ચંદ્રની, ત્રણે રહેતા મંગળની, ચાર રહેતા રાહુની, પાંચ રહતે ગુરૂની, છ રહિતે શનિન, સાત રહેતો બુધની, આઠ રહે તો કેતુની અને શૂન્ય રહિતિ Aho ! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy