________________
રાવમાહાદુર ભોળાનાથ સારાભાઈ
અને
રાવસાહેબ મહીપતરામ રૂપરામ.
તમા ને મિત્રો ગૂજરાતી ભાષામાં નવા ગ્ર`Ùા ખ
હાર પડતા જોવાને ઈંતેજાર અને હરેક સુધારાના કામને ચાહનાર વગેરે સારા કામ સારૂ બંનેમાં મળતા ગુણથી સારી રીતે મિત્ર તાની ખીલેલી નિશાનીઓ માલૂમ પડવાથી આપના સ્નેહાંકીત ગ્રંથ કતાએ આપનાં નામ ઍની સાથે જોડી રાખવાને વા જખી ધાર્યુ છે.
આપના સેવક ગ્રંથ હતાં.
Aho! Shrutgyanam