SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ -શીયલની ચુંદડીની સજઝાયો ૭૯૩ ચારિત્ર વંદે વીચ લખો હેજી વેલવને કરી જાણે છે -દસ પચખાણ તે ઘૂઘરી શ્રી હસ મોર જિન આજી... ઇ ૫ -- કારીગરી સશુરૂ તણું કે સખી કેટલા મૂલે છે લાખે તોય લાભે નહીં અવર ન સમ ખૂલે . "કણે મૂલવી ચૂકડી હેજી કુણ કુમારી ને જગોજી નેમજી મૂલવી ચુનડી રાણી રાજુલ ને પરાભોગો... , પહેલાં તે ઓઢી નેમજી પછે તે ઓઢી ગજસુકુમાલજી ઓઢી તે શેઠ સુદરસણે જબૂ વયરકુમારજી સીતા, કુંતા ને ઢપતી મૃગાવતી ચંદન બાલાજી અંજના ને પદમાવતી દવદંતી ચોસ રસાલાજી સીયાઁ તે સર્પ ન આભડે સીયલે શીતલ આગ રે શીયલે અરિ-કરિ-કેસરી ભય જાય સર્વ ભાગ રે... અજબ વિરાજે ચૂનડી બીજે યે શિણગાર રે હરમુનિ જસ નામથી જે પામે ભવને પાર રે, [૨૪] જીવ ! જેને માનવ ભવ લીધો અહિલે જનમ મ હારજી શીયલ રયણ રડી પેરે પાળો જિમ જગ તારણ હારજી શી૦ શીયલ મુડી ખરીય પ્યારી જે પહિરે નર-નારજી પરતક્ષ મોક્ષઈ રતિ સુખ પામઈ જઓ રહીૌ વિચારજી છે. • બાર વરસના જ બુ સ્વામી શીલો અતિ સુકુમાલજી આઠ રમણ રંભા જેણે મેલડી લીધે લીધે સંયમ ભારછ... એ કલાવતીને કુડ કલંકી કર છેદ્યા ભરતારજી - નવ પલવ કુંપળ પાલવીયા શીલ ગુણે સુવિચાર.... શેઠ સુદર્શન પરચા પૂર્યો સૂર્યા કર્મ અઢારજી શળી ફીટી સિંહાસણ ઠવી ઈક કરે જય કારછ... ચંપાનગરી તણું બારણું જડીયા દેવ મુરારજી સતી સુભદ્રા વેગે ઉઘાડયા સીલત અધિકાર છે.” - નલે દમયંતી વનમાંહિ મેલી બીજે અવર ન કેઈજી વિસ વિષધર ભય દૂર ગમાયા શીલ સખાઈ હેઈજી રામચંદ બાહિર નીસરીયા હનુમંતે લીધે લા૨જી - લંકા પ્રજાળી સીતા બાલી તિમ દઢ શીલ અપાર....
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy