SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ મધુકર મોવો માલતી લેવા પરિમલ પૂરા રે કમલા મિલં તે માંહિ રહ્યો જબ આથમી સૂર રે... ૨ જીવ. ૮ દી૫ શિખા દેખી કરી રૂપે મોશે પતંગ રે સોના કારણુ લેભી હમે આપણે અંગે રે... ઇ ૮ નાદ વિદે વિધી હરણ હા નિજ બાણે રે રસના ફરસે માછલો બાં ધીવર જાળ રે.... " ૧૦ પંડિત શીલ વિજયત શિષ્ય દીયે આશિષે રે શીયલ સુરંગી ચુનડી તે સેવો નિશદીશ રે... ઇ ૧૧ [ ૨૨૪૭ ]. પ્રીતલડી ન કીજે હે નારી પરદેશીયાં રે ખિણ ખિણ દાઝે દેહ વિછડિયાં વાલેસર મેલ દેહિ રે સાલે સાલે અધિક સનેહ. આજના આવ્યા કાલ ઉઠી ચાલસી રે ભમર ભમંત કોઈ સજનીયા વેળાવે પાછાં આવતાં રે ધરતી રે ભારણું હાઈ.. મનના મનોરથ સવિ મનમાં રહ્યા રે કહિ કેહને સાથિ કાગળીયે તે ભીંજે લિખતાં આંસૂઓ રે આવે દેખી હાથિ.. મુઝ મન તે વિણ કે નહિં વાલહારે ઈશુ જરિ તુઝસું નેહ સયણ સલૂણું સાંભળ વિનતી રે છઉડો એક તનુ દેય. સુણિ સયણ તુઝ વિણ કહું કિસે રે પાળે હે પ્રીતિ અભંગ રખે પતિ સારો દુરજનને કહે રે રાખો અવિચલ રંગ... ઈણ પરિ ધૂલિભદ્ર કેશ્યા બૂઝવી રે પાળી પૂરવ પ્રીતિ શીયલ સુરંગી દીધી ચુંદડી રે સમય સુંદર પ્રભુ રીતિ [૨૨૪૮]. શીયલ સુરંગી ચૂતડી જે પાળે નર-નારાજી આ ભવ-પરભવું સુખ લહે ધન તે માનવ અવતારાજી.... શીયલ સુરંગી. ૧ સમક્તિ રૂપક પાસજી હજી બીજ એ પાપ અઢારેજી સુત્ર કાંતુ રે સિદ્ધાંતને કાંઈ ઉણ તે આઠે કરછ. ૨ ત્રણ ગુપતિ તાણે તો હે જાનલા રે ભરી નવ વાડો વા વણે રે વિવેકને કાંઈ ખમયાણીતી ગાઢાછ... ૩ પાસ દીયે પાંચ સમિતિને રંગ લાગો વેરાગજી પંચ વરણાં મહાવ્રત તણું કાંઈ કારાગર કરણી અથાગોળ , ૪
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy