SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ હિત શિખામણની હમચી-સજઝાય ૧૧૪૭ ઉપડતે પગે ચાલે ચાલીને હુનર સહુ શીખીએ નાન સુવએ રસોઈ કરીને દાન સુપાત્રે દીજે.. શક્ય તણું લઘુબાળક દેખી ખેદ ન ધરે હૈયામેં તેહની સુખ-શીતલ આશિષે પુત્ર તણું ફળ પામે. બાર વરસ બાલક સુરપડિયા એ બે સરિખા કહીએજી ભક્તિ કરે સુખલીલ પામે ખેદ કરે દુઃખ લહીયે... નર નારી બેહને શિખામણ મુખલવરી નહિં હસીએજી નાતિસગાનાં ઘર ઈડીને એકલડાં નવ વ બેસીએ... વમન કરીને ચિંતા જળ નબળે આસન બેસીજી વિદિશે દક્ષિણદિશિ અંધારે બોટયું પશુએ પસી... અણજાણે ઋતુવંતી પાત્ર પેટ અજીરણ વેળાજી. આકાશે ભોજન નહિ કરીએ બે જણ બેસી ભેળા. અતિશયકનું ખારૂં ખાટું શાક ઘણું નહિ ખાવું છે મૌનપણે ઠીંગણુ વરજી જમવા પહેલાં નાવું છે ધાન્ય વખાણું–વખોડી ન ખાવું તડકે બેસી ન જમવુંછ માંદા પાસે રાત તજીને નરણ પણું ન પીવું.... કંદમૂળ અભય ને બળા વાસી વિદલને વજી જૂઠ તજે પર નિંદા હિંસા જે વળી નરભવ સરજે , વ્રત પચ્ચખાણ ધરી ગુરૂ હાથે તીરથ યાત્રા કરીએજી પુણ્ય ઉદય જે મોટો પ્રગટે તો સંઘવી પદવી ધરી... મારગમાં મન મોકળું રાખી બહુવિધ સંધ જમાડાજી સુરલેકે સુખ સઘળાં પામે પણ નહિ (ભયેભાગે) એહવે દડો , તીરથ તારણુ શિવસુખ કારણ સિદ્ધાચલ ગિરનારજી, પ્રભુ ભક્તિ ગુણ શ્રેણે ભવજલ તરીએ એક અવતારે.. લૌકિક લેકર હિત શિક્ષા છત્રીસી એ બોલી પંડિત શ્રી શુભવીર વિજય મુખ વાણું મેહનવેલી... ૨૬૭૧]. ચેત ચતુર નર કેતે સદગુરૂ કેસી બદનું લલચાના હૈ. તન-ધન-જોબન સયલ કુટંબા એક દિવસ તુજ જાના હૈ. ચેતક જ મેહમાયાકી બડી જાલમેં જસ મે તે લિઝા . કાલ આડી ચોટ આકરી તાય રહા નીચાણું હૈ. ઇ
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy