SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ - સઝાયાદિ સહ , રમત કરંત રસ ન કરીએ ભયમારગ નવિ જઈએ બે જણ વાત કરે જ્યાં છાની ત્યાં ઉભા નહિં રહીએ હુંકારા વિણ વાત ન કરીએ ઈછા વિણ નવ જમીયેજી ધન વિઘાને મદ પરિહરીએ નમતા સાથે નમીયે... મૂખંગી રાજા પંડિત હાંસી કરી નવિ હસીયેજી હાથી વાઘ સપ નર વહેલ-વ)ઢતાં દેખીને દૂર ખસીએ... કવા કાંઠે હસીને (હાંસી) ન કરીએ કફકરી નહિ ભમીએ વરે ન કરીએ ઘર વેચીને સટ્ટો-જગાર ન રમીએ ભણતાં-ગણતાં આળસ તજીએ લખતાં વાત ન કરીએજી પરહતે પરદેશ દુકાને આપણું નામ ન ધરી... નામું માંડ આળસ છેડી . દેવાદાર ન થઈએ કષ્ટ ભયાનક સ્થાનને વરછ દેશાવર જઈ રહીયે, ધનવંત ને વેષમલિનતા પગશું પગ ઘસી ઘેજી નાપિત ઘર જઈ શિર મુંડાવે પાણીમાં મુખ જોવે. હાવણ દાતણ સુંદર ન કરે (2) બેઠે તરણું તેડેજી ભેચે ચિત્રામણ નાગો સુવે લક્ષમી તેનું ઘર છોડે. માતાચરણે શીશ નમાવી બાપને કરીએ પ્રણમજી દેવગુરૂને વિધિએ વાંધી કરે સંસારના કામ.... બે હાથે માથું નવિ ખણીએ કાન નહિ કરીએ ઉભા છેડે હાથ ન દીજે સામે પૂરે ન તરીએ., તેલ તમાકુ વ્યસનને તજીએ અળગણ જ નહિ પીજી કુલવંતી સતીને શિખામણ હવે નર બેકી દીજે. સસરો સાસ જેઠ જેઠાણી નણદી વિનય મ મજી શાણપણે શેરી સંચરતાં ચતુરા ચાલ ન ચૂકે... નીચ સાહેલી સંગન કીજે પરમંદિર નહિ ભમીએ રાત્રી સમયે ઘર હાર ન જઈએ સૌને જમાડી જમીએ. ધાબણ માલણ ને કુંભારણ જોગણ સંગ ન કરીએ સહેજે કાઈક આળ ચઢાવે એવું શાને કરીએ. નિજ ભરથાર ગયે દેશાવર તવ શણગાર ન ધરીયેજી જમવા નાતિ વચ્ચે નવિ (બેસીએ) જઈએ દુર્જન દેખી ડરીએ. પરશેરી ગરબો ગાવાને મેળે ખેલે ન જઈએ નાવણ ધાવણ નદી કિનારે જાતાં નિર્લજજ થઈએ , , ૨૩.
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy