SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩૨ સઝાયાદિ સંગ્રહ ચારિત્ર મોહના ક્ષય થકી અપૂર્વથી ક્ષીણ માહાંત ક્ષયિક ભાવ થકી હેયે ક્ષપક શ્રેણી ગુણત , ૯ ક્ષય હુઓ ઘાતી કર્મને ક્ષાયિક ભાવ પ્રધાન ત્રયોદશમે ગુણસ્થાનકે યોગ સહિત ભગવાન યોગ જનક કર્મક્ષય થયું તવ હુઈ વેશ્યા સુw અક્ષય ભાવે અાગી કેવળી કમ કલંક વિમુક્ત ઢાળ-૯ [૨૦] તે તરીયા ભવિ તે તરીયા જે ભાવ વિચારે ભરિયા રે, સૂત્ર આગમ પંચાંગી માને સપ્ત ભંગીના દરિયા રે તે તરિયા ૧ નિશ્ચય ને વ્યવહાર બતાવે નય પ્રમાણ ચિત્ત ધરિયા રે હેય ય ઉપાદેય વખાણે કાર્ય કારણ આચરિયા રે , ૨ ઉત્પત્તિ નાશ ને બ્રોવ્ય પ્રરૂપે દ્રવ્ય ગુણ પજજવ ભરિયા રે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવને માને તે શિવરમણ વરિયા રે , જે પટ ભાવ સ્વરૂપ ન જાણે કરે નિત્ય બહુ દ્રવ્ય કિરિયા રે એકાંત મિથ્યાત્વ જ કહીયે તે સંસારમાં ફરિયા રે , કારણુવિણ જે કારજ સાધે તે ભવમાંહે ફરશે રે કારણુયોગે જે કારજ સાધે તે જન વહેલા તરશે રે , ધમ ધુરંધર પુણ્ય પ્રાભાવિક કસ્તુરચંદ ભાગી રે જિનપૂજે જિનચૈત્ય કરાવે સૂત્ર સિદ્ધાંતના રાગી રે શાહ ભોજા ને દેશી દુર્લભ બીજા બહુ ભવિ પ્રાણી રે શ્રી મહાભાષ્ય વિશેષાવશ્યક સાંભળે ચિત્તમાં આણી રે... , તેહ તણા આગ્રહથી એ શુભ ભાવ સ્વરૂપ વિચારો રે અનુગદ્વાર પડશીતિમાંથી આ અતિ વિસ્તારે રે.. , ભણતાં ગુણતાં સુણતાં સંપત્તિ લીલા લછી ભંડારો રે જિનવાણી રંગે સાંભળતાં નિત નિત જય જય કાર ... , ૯ અચલ ગએ ગિરૂઆ ગ૭પતિ વિધિસાગર સૂરિ રાયા રે -બુરહાનપુર શહેર ગુરૂમહેર ભાવ પ્રકાશ મેં ગાયા રે , ૧૦ કલશઃ એમ કહ્યા ભાવ વિચાર જેહવા ગુરૂ મુખે સુણ્યા જિનરાજ વાણુ હૈયે આણ નિજ કારણ ગુણ્યા સતર નય મદ (૧૭૭૮) માસ આશ્વિન સિદ્ધિયોગ ગુરૂવારે શ્રી સૂરિ વિદ્યા તણે વિનયી જ્ઞાનસાગર સુખ કર
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy