________________
વર્ભાવ પ્રકાશની સજઝાયે
૧૧૩ ઉપશમ સમકિત ઉપશમ ચારિત્ર ક્ષાયિક સમતિ એ રે ભેદ કહે તેર મિશ્રના તેહજ બાવીસ સર્વ વિવેક રે જય જય૦ ૩ ઉપશાંત મોહે તીન ઉદયના માણા ગઈ ગુફલ અસિદ્ધો રે ઉપશમના બે ભેદ લહી જે
ક્ષાયિક સમકિત પ્રસિહો રે છે ? ચારિત્ર વિરહિત મિશ્રના દ્વાદશ સહુ મળી વીસ એ જાણે રે હવે દ્વાદશમેં ઔદયિક ભાવના એજ ત્રય વખાણે રે , ક્ષાયિક સમકિત ક્ષાયિક ચારિત્ર પૂર્વોકત મિશ્રના બારા રે સર્વે મળીને એ ગુણઠાણે ઓગણીશ ભેદ વિચાર , તેરમે ઔદયિકના ત્રણ એહિજ ક્ષાયિકના નવ ભેદ રે જીવપણું પારિણમિક ભાવે સહુ મલી તેર ઉમેદ રે , ચઉદશમે બે ભેદ ઉદયના મણએ ગઈ ને અસિહો રે સાયિકભાવે નવનિધિ સમ પ્રગટવા પરિણામો જીવ લીધે રે , દ્વાદશ ભેદએ સર્વ મળીને ચૌદશમે ગુણઠાણે રે સિદ્ધને દશ ભેદ ઔદયિક વિરહિત ધારે જ્ઞાની વાણે રે
ઢાળ-૮ [૨૬૫૯] વીર જિણેસર વાહ
અતમીઠી જસ વાણુ, ચતુર નર સાંભળે હવે સુણે ભાવ વિષે કહું ગુણપનું વખાણ મિથ્યાત્વ મોહતણે ઉદે
પામે પઢમ ગુણઠાણ ઔદયિક ભાવ થકી હેયે ગુણપદ પહેલું જાણ... પહેલા કષાયના ઉદયથી ચોથાથી પડે જેણ વિમતાં સાસ્વાદન લહે.
ઔદયિક ભાવથી તેણુ... કોઈ આચારજ એમ કહે પારિણમિટથી હેય. પંચ સંગ્રહ ટીકાત
એવો આશય જોય... ક્ષાપથમિક ભાવથી
લહે ત્રીજું ગુણ ઠાણુ પ્રથમથી ચઢતો ચોથાથી
પડતો પામે એ ઠાણ... દર્શન મોહિની કર્મને
ક્ષય ઉપશમ જબ થાય તે માટે ત્રણ ભાવથી
હવે ચોથું ગુણ ઠાય ચારિત્ર મોહની કમને
ક્ષયોપશમ જબ થાય દેશ પ્રમત્ત અપ્રમત્ત લહે. ક્ષાપથમિક તત્વ... ઉપશમ ચારિત્ર મેહને
અપૂર્વથી ઉવસંત જાવ ઉપશમ શ્રેણીને આશરી
ચારે ઉપશમ ભાવ