SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યુલિભદ્રના વિરહે દશાના વિલાપની સઝાય મુઝ મુનિજી મિચ્છામિ દુક્કડ તે તુમ સુગુરૂ સંતવાણ્યા બેલે ૨ આજથી જનમ સફલ સહી માહો આજ હુઇ રે સનાથ વિષયથી દુર્ગતિ પડતાં મુજને સહી તમેં કીધે રે હાથ.. - ૩ અંગીકાર કર્યો સહી તમતણે પાળી પૂરવ નેહા ભવસાયર ભડમાંહિ બૂડતાં તારવા આવ્યા છે જેહ... તિયું કારણ તુમે પરમદયા કરી આપ શીલ ઉચ્ચાર તરૂણ વૃદ્ધ બાલક કાયા થકી પુરૂષને કરૂં પરિહાર... જે પુરૂષને રાજા મોકલે વચને રંજવું તેહ રાયાભિયોગેણે ઋષિરાયજી મુજને આગાર એહ... શીલવત આપીરે કીધી શ્રાવિકા ધન્ય થલિભદ્ર અણગાર નવમાં રસમાં ૨ આણ દેશનેં ઋષિજી કરે રે વિહાર... સાધુ સંગતનાં રે જાણી ગુણઘણું સંગતિ કર ગુણવંત સાધુ સંગતિથી રે વેશ્યા સરખી વિષયત્યજી થઈ સંત... સાધુ સંગતિથી ચોર એલારીઓ ઉપશમ ધરી તતખેવ સંજય રાજાઈ સંયમ તે લીયે પ્રદેશી રાય થયે દેવરાગ મેવાડે મિશ્ર ધન્યાસીઈશાંતરસ નવમો રે સાર જ્ઞાનસાગર કહિ શ્રી ગુલિભદ્રનિ હું જાઉં બલિહાર , ૧૦ જ સ્થલિભદ્રના વિરહે કેશાના વિલાપની સજ્જાય [૨૬૦૭] , પંથીડા રે મારે થુલભદ્ર કબઘર આવેછે પ્રાણુત આધાર વાટ જોઉં વનિતા ધણું રે રાજ હજીય ન આવ્યું છે પથ માસ તે જેઠ આવીયો રે , થરકણુ લાગી હ. પંથીડા રે, ૧ નીલી રે પીળી વાદળી રે , કાલી કુંકુમ વરણ વરસીને ધોળી હુઈ રે , જેવી દીસે અણું... છે રે ગયણ ધડુક ધમકસું રે , પાંપણ હુઈ તવ વીજ માંજ કરાવે વિરહણી રે અંજન પાવક ધીજડુંગરીયા હરીયા હુઆ રે રાજ મેહા બેલે આય મુઝ પિયુ છે પરદેશમેં રે , કિણસું લીજે હે લાહપંથીડા રે ૪ એક અંધારી રાતડી રે , મેહાલી ચમકંત સંત વિના જે કામિની રે , સુની કેક રહંત.... હાલ કહી એ ચૌદમી રે બીજા ખંડની સાર ગાય પૂરણ હરખરું રે , હાર,
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy