________________
૧૯૮ર
સજઝાયાદિ સંગ્રહ. એહવે દેખી રોવે રે બાલ ગાય-ભેંસ ભડકે તતકાલ , એહવા નાસી કરી દે મુખટાલ વાળ્યાં નવો જે વાળે ગોવાલ , હું કાન બહું એને દેખી કેમલ મારો જીવ વિશેષ , જેહવા કોમલ પિયણ પાન કોમલ દેહ મુઝ ચંપક વાન , ૪ કહે સખી પિયુને કરિમનોહારિ વેસ બિભિત્સ એ વેગિં ઉતારિ ,, પહિરે વાઘા બણાઉ પાઘ કે કંગાલી થાઓ વાઘ , સાંભળી શુલિભદ્ર કેશ્યાની વાણુ નિંદી સાધુનો વેષ અજાણુ , જિર્ણો લીધે સરીયાં તેહના કાજિ સઘળા વેષમાંહિ શિરતાજ નહિ બિભિત્સ મુઝ વેબ ગમાર તુષ્ટિ બીહામણી હીઈ વિચાર , શીલવંતાને બીહા હે નારિ પાડે નરકે ફલાવે સંસાર , રસ બિભિત્સ કહિ સાતમો એહ રાગ બંગાલો રાગમાં રેહ , જ્ઞાન કહે શીલ પાલે છે જેહ પામે છે શિવસુખ શાસતાં રેહ ,, ૮
૮અદ્દભૂતરસ [૨૬૦૫]. સખિ લેઈજા રે તિહાં લેઈજા રે જિહાં સક્રડાલને નંદ, તિહાં સખિયા લેઈજારે અદભૂત તપથી હવડાં પાડું જે અદભૂત વેસ આરે... , ૧ કેશનાં વયણ સુણ સખી બોલે યુલિભદ્રના તપને ન તેલે રે , સખી સુણ વાણી રે, અહિની સુણ વાણું રેવું માનની તું કરેમાન, એતલા દિન મતિ તે કીધી તે તે નાવી રાશિ મિંજાણી રે, ૩ પણિ તું નહીં છત સહુ સાખી બેસી રહે બેહની લાજ રાખી રે સ્ડ રાખે છે સખી મુહને સાહી હરિ એહનિ મુકું જે વાહ રે, જો એહની તપિ ઈદ્રાસન કૂલિ મુઝાયણ બાણ તપ ભૂલિ રે ,, માહરિ ચાર્લ બ્રહ્મા ચૂકે શેષ નાગ મહિ ચૂડે રે , નેલર રણકે નરહરિ કંપે દીનવયણ મુખિ જપે રે , ઈમ કહી ચતુરા ચમકતી આવી મુનિમન વચને ન બેલાવી રે, નાચી નવનવા ભાવ દેખાવી ઋષિકહ્યું કાંઈ ન ફાવી રે અદભત શીતલ રસેં મુનિ રહ્યો કેશ્યાઈ પાર ન લહ રે ૧૧ બિહાગડારસ આઠમો કહીઓ અદભૂત શીતલ જ્ઞાન વહીઓ , ૧૨
૯ શાંતરસ [૨૬૦૬] કશ્યા બોલે રે સાધુજી! સાંભળો રે તમને કહિએ જેહ વિરૂદ્ધ વિષય વિકારના વચન કહ્યાં ઘણું પામ્યું ત્રિકરણ શુદ્ધ... કશ્યા બેલે ૧ ધ્યાનને વિગ્રહ તુમને જે કીયો પ્રારથિ આભગ સંજોગ
૨ ૨ ૮ ૦ + ૮ જ છે