SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ -લિભદ્ર-સ્પા સંવાદની સજઝાય ૧૦૮૧ પાય લાગું પ્રિલિડા વિનતડી અવધારિર રહેઈણ મંદિર મકરસ અવર બિમારી પહિલી પિણ હમસું તે કીધી બેટાઈ જતાં નવિ માંગિ સુંદર શીખ હમારી gઝને કઈ દૂછ અવર મિલી ધૂતારી તિણ કામણ કીધાં લીધે મનડે હારી મમ તેઓ પ્રિીડા જોડી પ્રીત હમારી તપ-જપ-જપમાલા મેહલે એટણવારિ પૂરવલી પ્રીઉડા કાંઈ વાચા વિસારી જાવા નહીં દેરું જે કહ સેવારિ...૧૦ સામી સસનેહા જુઓ હદય વિચારી અબળા ઉવેખી કરો કેમ વિહાર તાણી કાંઈ તેડે છેડે ગાંઠ હિયારી આપણ બિહું રમમાં રંગે રામત સારી ભોળી તું કોણ્યા બેલની બોલ વિચારી જોબન મદમાતી તું રાતી સંસારી જે શીલ ન પાહી નવિટા પરનારી રાજાપિણ તેને ઠંડે પાપ પચારી ભોળી આગેપિણ રાણે રાવણ દશમુખ ધારી સીતા સંજોગે પેહતે આપણું કમાઈ સીલે કરિસાચો સેવ સુદરસણસારી સુલી સિંધાસણ દેવ કરે એ વારી... જે શીલ ન પાલે તે પરભવ ભિખારી ઘરઘર તે ભમતાં વેચે ઈંધણ ભારી તેહને નવિ માને પુત્રકલત્ર પરિવારી રૂપૈ નવિ રૂડા લેક કરે કિલગારી. ૧૪ જે સીલ સુરંગ પામ સુર અવતારી તેહને પિણ પ્રણમે પાએ દેવ કુમારી માહે મુઝને મુગત વધૂ સંભારિ તે માટે તપ-જપ કિરિયાને વ્યાપારી... કિસ્યા કામણ હું તાહરા સંગત વારી ગુરૂ પાસે જાસાં ચતુર માસે પારિ મેં પુૌ પામી સુગુરૂ સેવા સારી કેશ્યા પિણ કીધી સમકિત શુદ્ધ આચારિ ધન ધન એ યુલિભદ્ર જિણ એ કેશ્યા તારી કવિશીલ વિજય સીસ સિદ્ધિ વિજય સુખ કારી મોટે એ મુનિવર કાયા સાધારી ચિરંજીવ શુલિભદ્ર જિહાંગે ધૂની તારી ૧૭ કલશ—એમ દ્રવ્યય પર્યાય નય મુખ આવશ્યક ષટ આદરે જિનરાજ વાણું હિયે આણ પ્રાણી સંશય મત ધરો વિધિપક્ષ ગપતિ રિવિવા ઉદધિસૂરિ શિરોમણી તસ શિષ્ય પણે જ્ઞાનસાગર ભણે ભવિયણ શિવભણું છે [૨૫૯૦]. એકને આંગણ વાદળી રે સોહે સામે સુરંગ યૌવનવય રંગરાળમાં પીયુ આ નિજ બેન(ગેહ)છ, વાતો કરૂં શું સંસારની ગુરૂ આજ્ઞા લઈ આવીયા સ્થૂલિભદ્ર ઋષિરાજજી વેશ્યા કહે આ પિય સફળ થ ભવ આજજી.. વાતો ૨ ત્રણ ડગલા તું આઘી ઉભી રહેજે જેમ મરજી હેય તેમ કરજે વૈરાગ્ય ભી થઈને હું આવ્યો ખસવાને નથી કોઈ આરાજી.. , ૩
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy