SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮૦ સજગાયાદિ સંગ્રહ ઘટતા બેલ કહ્યા તે સઘળા ઉથાપ્યા નવિ જાયે નવવિધ વાડ રાખે તે મુનિવર આગમમાં કહેવાય. છેડે નાંજી ૨ સરસ આહાર નવિ ખાયે મુનિવર તપ-જપ કિરિયા ધારી વનમગની પેરે મમતા મૂકી વિચરે મુનિ બ્રહયારી.. - ૩ ચિત્ર લિખિત જે પૂતલડી પણ નિરખે નહિ ભાગી તે કિમ નારી સંગે નિશદિન રાત્રે વડ વૈરાગી... કેઈક ભાવી પદારથથી હું ગુરૂ આજ્ઞા લઈ આવ્યું પણ એમ રહેવું ઘટે ન મુનિને મુજમન અર્થ એ ભા ... , વિષય વિપાકતણાં ફળ વિરૂઆ જાણી તુજથી દૂર રહેશે કેશ્યા સરલ સ્વભાવે તરવા ભવજલ પૂરે.. મીઠી વાણુ મુનિવરજીની કેશાને મન ભેદી શીલવ્રત અંગે અજવાળે વિષયની વેલી છેઠી... ધન્ય શહાલ તણે એ નંદન ધન્ય લાછલદે માય શ્રી મહિમાપ્રભ સુરિવર ગુરૂને ભાવ નમે મુનિ પાય.. , [૨૫૮૯] કુલભદ્ર મુનીસર આ હમ ઘરબાર ઈકવાર મયાકર પૂરવપ્રીતિ સંભારિ તું દીનદયાકર (હિજ પર ઉપગારી અવગુણ વિણ પીઉડા મુઝને કાંઈ વિસારિ શુલિભભુની ૧ પાવસ કિૉ પીઉડા મોરકર કિલકારિ બાબહિ પીઉપી વિરહ જગાવે ભારિ આવ્યો આસાઢે મેઘ ઘટા વિસતારિ વરસે છે ચિહું દિસિ મેઘમહાજલ ધારિ , મુઝ સાથે સાઢી બારે કેડી સેનારી વિલસોથે પ્રીઉડા કાંઈ મેલે નિરધારી તું સહજ સલૂણે તું હિજ પર ઉપગારી ઈકવાર મયાકર હું છું દાસી તુમારી , વિલ પ્રીઉ ભોજન સાલ-દાલ ધૃતધારિ આછા અતિમાંડા ખીર ખાંડ સંહાલી પ્રીઉસું સાલપુડા પાપડ વડીય વધારિ ઉપર અધિકેરા આપું પાન સેપારી , ઘર આંગણુ મંદિર સુંદર સૂરત થારી સંજમ છે દેહિલે સોહિલે છે ઘરબારિ પ્રિલે જે બનમેં ભર છાંડે છે નિરધારિડાહ્યા નવિ ગણિ તે નરક મઝારિ પૈહરા અતિઆછા વાળા વેસઠમારિ રૂૌ તનુ પામ સુરપતિને અનુહારિ મુઝ સાથે વિલસૌ ભોગભલા ભરતારિ ઈમાહતી કેશ્યા અંગ કરે કિગારિ. સેહે તસ મારી વેણી ભુયંગમ ભારિ કાંને દેય કુંડલ હાર હિરો લહકારિ કટથટ ખટકાલિ કટિમેપલ સેનારી પાયે રિમઝિમ કરતી ઘૂઘરડી રૂપાળી ૭ પછી નવનવલા વેશ્યા સામારિ મુનિવરનૈ આગે નાચે નિરતિ ચારી
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy