SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩૪ સઝાયાદિ સંગ્રહ હાંરે માંજી ! માત-પિતાને ભાઈ-બેનડી નારી કુટુંબ ને પરિવાર, માડી મેરી રે અંત વેળાએ સહુ અળગા રહે એક જૈન ધર્મ (તારણહાર=જગસાર) , હવે હું ૧૩ કાચી તે કાયા કારમી સદી–પડી વિણસી જાય છે જીવડો જાય ને કાયા પડી રહે મૂઆ પછી બાળી કરે રાખ, ૧૪ હવે ધારણ માતા એમ ચિંતવે આ પુત્ર નહિ રહે સંસાર, ભવિક જને રે એક દિવસનું રાજ્ય ભોગવી લીધે સંયમ મહાવીર પ્રભુ પાસ , | (સુબાહુ) સેભાગી કુંવરે સંયમ આદર્યું. ૧૫. તપ-જપ કરી કાયા શાષવી આરાધી ગયા (પહેલે) દેવક) , પનર ભાવ પૂરા કરી જાશે મહાવિદેહ ક્ષેત્ર(માં મોક્ષ=મોઝાર) ,, , (સૂત્ર વિપાકમાં ભાખીયું બીજે સ્કીધે અખંડ મઝાર ભવિક જને રે પ્રથમ અધ્યયને એ કહ્યું સૌભાગ્ય વિજય જયકાર , સોભાગી૧૭ (સંવત અઢાર ત્રાણું સાલમાં વઢવાણ શહેર મેઝાર ભવિક જને રે (પૂજ્ય ખુશાલજીના શિષ્ય ભણે પાનાચંદજી કયા ગુણગ્રામ , સભાગી ૧૭ સુભદ્રા સતીની સજ્જા [૨૫૩૪] . મુનિવર સહેજે વિચરતાં (પેખે ઈરિયા) જીવના જતન કરત તરણું ખેંચ્યું (ત્યુ) આંખમાં નયણે નીર ઝરત.. મુનિવર ૧ ક૯પવૃક્ષ જેણે ઓળખે આંગણે ઉભા જેહ જીભે તરણું કાઢીયું સાસુને મન સદેહ.. જેણે સ્વજન દુખીયા સહુ જેણે કુળ નાણું લાગે લાજ પુત્રવહુ રે સોના સમી નહિં અમારે ઘર કાજ... ૩ ગુણ વિના સાગની લાકડી ગુણ વિના નાર કુમાર મન રે ભાંગ્યું ભરથારનું નહિં રે અમારે ઘરબાર... , પિયુ વચન શ્રવણે સુણી સતી મન ચિંતવે જેહ જૈન ધર્મ કલંક જાણ કરી કાઉસગ્ગ કીધો રે તેહ , આસન કંપ્યું ધરણેનું (શાસનસૂરી આસન ચળ્યું) સતી શિર આવ્યું છે આળ ચંપાકાર જડાવીએ તો રે ઉતરશે એ ગાળ , ૬ ભેગળ તો ભાંગે નહિ ઘણ નવિ લાગે રે ઘાય હલાવ્યો હાલે નહિ (ચંપાપોળ ન ઉઘડે) સી આકુળ-વ્યાકુળ થાય. ૭ આકાશે ઉભા દેવતા બેલે એહવા બેલ સતી જળ સીંચશે ચાલણી ત્યારે ઉઘડશે રે પિળ...
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy