SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩૩ સુબાહુ કુમારની સઝાય ઉત્તમનાં નિ લીજ નામ જિમ મનવંછિત સીઝઈ કામ માનવિજયપંડિતને સસ દીતિવિજયની પૂરે જગીસ. ૭ છે સુબાહુ કુમારની સઝાય [૨૫૩૩] , હવે સુબાહકુમાર એમ વિનવે અમે લઈશું સંજમભાર, માડી મોરી રે માં મેં વીર પ્રભુની વાણી સાંભળી તેથી મેં જો અથિર સંસાર, હવે હું નહિં રાચું (આ) સંસારમાં ૧ હાંરે જાયા! તુજ વિના સૂના મંદિર માળીયા તુજ વિના સૂન રે સંસાર જાય મોરારે જાયા ! માણેક મોતીને મુદ્રિકા કાંઈ અદ્ધિ તણે નહિં પાર , તુજ વિના ઘડીય ન નસરે. ૨ હાંરે માડી ! તન-ધન-બન કારમું કારમો કુટુંબ પરિવાર, માડી મોરી રે કારમાં સગપણમાં કોણ રહે મેં તો જાણે અથિર સંસાર , હવે હું ૩ હરે જાયા ! સંયમપંથે ઘણે આકારે વ્રત છે ખાંડાની ધાર, જાયા મોરા રે બાવીસ પરીષહ જીતવા જાયા રહેવું છે વનવાસ (પાય અડવાણે ચાલવું કરવા ઉગ્ર વિહાર). , તુજ વિના ૪ હરે માજી ! વનમાં રહે છે મૃગ એકલા તેની કોણ કરે છે સંભાળ માડી મોરી રે વન મૂગલાની પેરે વિચરશું(ચાલશું) અમે એકલડા નિરધાર , હવે હુંપ (હારે જાયા ! શીયાળે શીત બહુ પડે ઉનાળે લૂ વાય, જયા મોરા રે વરસા(લે અતિ દેહિલ)ળા લુંચન દેહિ કાંઈ ઘડીયે વરસશું જાય, તુજ વિના હાંરે માંજી ! નરક-નિગોદમાં હું ભમ્યો ભમ્યો(અનંતી) અનંતીવાર માડી મોરી રે છેદન-ભેદન મેં ત્યાં સહ્યાં તે કહેતાં નાવે પાર(તે દુઃખ કહ્યો નવિ જાય) , હવે હું હાંરે જાયા! તુજને પરણાવી પાંચ મેં નારીઓ રૂપે અપછરા સમાન જયા મેરા રે ' ઉંચા તે કુળમાં ઉપની રહેવા પાંચશે પાંચશે મહેલ છે તુજ વિના૮ હાંરે માડી ! ઘરમાં જો નીકળે એક નાગણ સુખે નિદ્રા ન આવે લગાર, માડી મોરી રે તે પાંચશો નાગણુઓમાં કેમ રહું મારું મનડું આકુળ-વ્યાકુળ થાય , હવે હું હાંરે જાયા ! આટલા દિવસ હું તે જાણતી રમાડીશ વહુરોના બાળ, જાયા મેરા રે દેવ અટારો હવે આવી તું તે લે છે સંજમ ભાર , તુજ વિના ૧૦ હાંરે માંજી ! મુસાફર આવ્યો કેઈ પરણલે ફરી ભેગો થાય ન થાય માડી મોરી રે એમ મનુષ્ય ભવ પામ દેહિલ ધર્મ વિના દુર્ગતિમાં જાય , હવે હું ૧૧ (હવે પાંચસો વહુર એમ વિનવે તેમાં વડેરી કરે છે જવાબ, વાલમ મોરી રે તમે તો સંયમ લેવા સંચય અમને કોને છે આધાર , વાલમ વિના કેમ રહી શકું? પર
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy